12.26.2021
સરકારી અધિકારી પૂ્ર્વ મંજુરી વગર બેનામી મિલકત લઇ કે વેચી શકતો નથી
12.19.2021
નવી અને અવિભાજય શરતની ખતીની જમીનો જુની શરતમાં ફેરવવા શું કરવુ પડે??
12.16.2021
12.14.2021
મામલતદાર કોર્ટ અધિનિયમ અને સુખાધિકાર અધિનિયમના કાર્યક્ષેત્રની સ્પષ્ટતા અંગે હાઇકોર્ટનો ચુકાદો
12.01.2021
How to calculate Jantri value of any property gujarat
How to calculate Jantri value of
any property
આ આર્ટિકલમાં કોઇપણ મિલકતની
જંત્રી વેલ્યુ કેવી રીતે ગણવી તે જાણીશુ – How to calculate Jantri value
of any property and get stamp duty amount for documents registration.
Table of Contents
·
જંત્રી ગણવાના નિયમો – Rules for calculate jantri value
·
ખુલ્લા પ્લોટ કે જમીનની જંત્રીની
ગણતરી ( How to calculate jantri value of
open plot or land )
·
ફલેટ કે એપાર્ટમેન્ટની જંત્રીની ગણતરી
( How to calculate jantri value of Flat or
Apartment)
·
રો-હિઉસ કે બંગ્લાની જંત્રીની ગણતરી (
How to calculate jantri value of Row-House
or Bunglow)
જંત્રી ગણવાના નિયમો – Rules
for calculate jantri value
પુર્ણ બાંધકામના ભાવો :-
જુદા
જુદા સ્ટ્રકચર માટે |
શહેરી
વિસ્તાર |
ગ્રામ્ય
વિસ્તાર |
આર.સી.સી. ફેમ સ્ટ્રકચર |
9900 |
9100 |
લોડ બેરીંગ સ્ટ્રકચર |
8600 |
7700 |
સેમી પકકા સ્ટ્રકચર |
6300 |
5900 |
ઔધોગિક આર.સી.સી. શેડ |
11500 |
11200 |
ઔધોગિક પતરાવાળો શેડ |
8500 |
8200 |
ભાવ પ્રતિ ચો.મી.
જુના બાંધકામ માટે ઘસારાના દર :-
૦ થી ૫૦ વર્ષ સુધી |
બાંધકામ કિંમત ઉપર પ્રતિ વર્ષ 1.2 % |
૫૧ થી ઉપર |
કુલ બાંધકામ કિંમતના વધુમાં વધુ 60% |
નોંધ :- ઘસારાનો નિણર્ય લેતી વખતે
ઉપયોગીતા અંગેનું પ્રમાણપત્ર ન મળ તો
મ્યુનિસિપલ
ટેક્ષબીલ,
વેરા
પાવતી ઘ્યાને લઈ શકાશે.
કારપેટ એરિયા/ બિલ્ટ અપ એરિયા :-
જો લેખમાં કારપેટ એરિયા દર્શાવેલ હશે
તો બીલ્ટ અપ એરિયા નીચે મુજબ ગણી શકાશે.
બિલ્ટ અપ એરિયા = 1.2 X કારપેટ એરિયા
ખુલ્લા પ્લોટ કે જમીનની જંત્રીની
ગણતરી ( How to calculate jantri value of open plot or land )
ખુલ્લી જમીન કે પ્લોટની જંત્રીની
ગણતરી :
ગણતરીનુ સમીકરણ : જમીનનુ માપ ( ચો.મી. માં ) X જંત્રીનો ભાવ.
દાખલા તરીકે જમીનનુ માપ 100
ચો.મી છે અને જંત્રી ભાવ રૂા. 25000 તો જંત્રીની કિંમત 100
X 25000 = 2500000/- તથા સ્ટેમ્પની કિંમત : 2500000 X 4.9 % =
122500/-
ફલેટ કે એપાર્ટમેન્ટની જંત્રીની ગણતરી
( How to calculate jantri value of Flat or Apartment)
ફ્લેટ કે એપાર્ટમેન્ટની જંત્રીની
ગણતરી :
ગણતરીનુ સમીકરણ :
1. ફલેટનુ
બિલ્ટપ ક્ષેત્રફળ 100 ચો.મી.
કરતા ઓછુ હોય તો
મુળ કિંમત = ફલેટનુ બિલ્ટપ ક્ષેત્રફળ ( ચો.મી. માં ) X જંત્રીનો ભાવ X 0.90
2. ફલેટનુ બિલ્ટપ ક્ષેત્રફળ 100 ચો.મી.
થી વધુ તથા 200
કરતા ઓછુ હોય તો
મુળ કિંમત = ફલેટનુ બિલ્ટપ ક્ષેત્રફળ ( ચો.મી. માં ) X જંત્રીનો ભાવ
3. ફલેટનુ
બિલ્ટપ ક્ષેત્રફળ 200 ચો.મી.
થી વધુ હોય તો
મુળ કિંમત = ફલેટનુ બિલ્ટપ ક્ષેત્રફળ (
ચો.મી. માં ) X જંત્રીનો ભાવ X 1.2
ઘસારો = મુળ કિંમત X ( મિલકતની ઉમર X 1.2 )
/ 100
પાર્કિંગ = જંત્રી ભાવ X 8 /
10
જંત્રી
વેલ્યુ = મુળ કિંમત – ઘસારો +
પાર્કિંગ
દાખલા
તરીકે 1. ફલેટનુ બિલ્ટપ ક્ષેત્રફળ 100 ચો.મી. કરતા ઓછુ હોય તો
જેમ કે
60 ચો.મી. છે અને મિલકતની ઉમર 25 વર્ષ અને જંત્રી ભાવ રૂા. 25000 તો
મુળ
કિંમત = 60 X 25000 X 0.90 = 1350000
ઘસારો = 1350000 X ( 25 X 1.2 )
/ 100 = 405000
પાર્કિંગ = 25000 X 8 / 10 = 20000
જંત્રી
વેલ્યુ = 1350000 – 405000 + 20000 = 17,75,000/-
નોંધ : વધારાનુ બાદ માળ તથા લિફટ મુજબ
(અ) બિલ્ડીંગ લિફટ વગરનુ છે અને
બીજો માળ છે તો અથવા બિલ્ડીંગ લિફટ વાળુ છે અને ટોપ
ફલોર છે તો
મુળ કિંમત X 0.95
(બ) બિલ્ડીંગ લિફટ વગરનુ છે અને
ત્રીજો માળ કે તેથી ઉપર છે તો
મુળ કિંમત X 0.90
રો-હિઉસ કે બંગ્લાની જંત્રીની ગણતરી (
How to calculate jantri value of Row-House or Bunglow)
રો-હિઉસ કે બંગ્લાની જંત્રીની ગણતરી :
ગણતરીનુ સમીકરણ :
બાંધકામ કિંમત = બાંધકામનો ભાવ X બાંધકામનુ ક્ષેત્રફળ
( જો શહેરી વિસ્તાર હોય તો
બાંધકામનો ભાવ 9900 /- ગણવો અને ગ્રામ્ય વિસ્તાર હોય તો 9100 /-
ગણવો )
ઘસારો = બાંધકામ કિંમત X ( મિલકતની ઉમર X 1.2 )
/ 100
જમીન કિંમત = જમીનની જંત્રી કિંમત X જમીનનુ ક્ષેત્રફળ ફાળે પડતા COP તથા રોડ રસ્તાના ક્ષેત્રફળ સીહત
જંત્રી વેલ્યુ = બાંધકામ કિંમત – ઘસારો + જમીન કિંમત
દાખલા તરીકે 1.
શહેરી
વિસ્તારમાં બંગ્લાનુ બાંધકામનુ ક્ષેત્રફળ 60 ચો.મી. તથા જમીનનુ ક્ષેત્રફળ 80 ચો.મી છે અને મિલકતની ઉમર 25 વર્ષ અને જમીનનો જંત્રી ભાવ રૂા. 15000 તો
બાંધકામ કિંમત = 60
X 9900 = 594000
ઘસારો = 59400
X ( 25 X 1.2 ) / 100 = 178200
જમીન કિંમત = 15000
X 80 = 1200000
જંત્રી વેલ્યુ = 540000
– 178200 + 1200000 = 15,61,800/-
11.29.2021
જમીન મિલકત ની તકરાર માં ટાઈટલ નક્કી કરવા ની સત્તા ફકત સીવીલ કોર્ટે ને છે
11.26.2021
revenue department gujarat all updated act
Enactment Date |
Act Number |
Short Title |
View |
29-Aug-2020 |
11 |
The
Gujarat Land Grabbing (Prohibition) Act, 2020. |
|
19-Jun-2020 |
4 |
The Registration (Gujarat
Amendment) Act, 2018 |
View... |
20-Dec-2019 |
31 |
The
Gujarat Land Revenue (Third Amendment) Act, 2019 |
View... |
22-Aug-2019 |
21 |
The Gujarat Agricultural
Lands Ceiling (Amendment) Act, 2019 |
View... |
19-Aug-2019 |
17 |
The
Gujarat Land Revenue (Second Amendment) Act, 2019 |
View... |
2-Jul-2019 |
12 |
The Gujarat Prohibition of
Transfer of Immovable Property and Provision for Protection of Tenants From
Eviction From Premises in the distrubed areas (Amendment) Bill, 2019 |
View... |
2-Jul-2019 |
11 |
The
Gujarat Stamp (Amendment) Bill, 2019 |
|
30-Oct-2018 |
20 |
The Gujarat Prevention of
Fragmentation and Consolidation of Holdings (Amendment) Act, 2018 |
View... |
11-Jul-2018 |
13 |
The
Gujarat Agricultural Lands Ceiling (Amendment) Bill (Amending) Act, 2017 |
View... |
10-Jul-2018 |
12 |
The Gujarat Agricultural
Lands Ceiling (Amendment) Act,2015 |
View... |
6-Apr-2018 |
9 |
The
Gujarat Stamp (Amendment) Act, 2018 |
View... |
15-Mar-2017 |
7 |
The Gujarat Validation of
Occupancy and Allotment of Certain Lands of Excess Vacant Land vested in the
State Government (under the Urban Land (ceiling and Regulation) Act, 1976) )
Act,2017. |
View... |
7-Jul-2009 |
7 |
The
Gujarat Repealing Act, 2009. |
View... |
18-Jun-2004 |
19 |
The Gujarat Repealing Act,
2004 |
View... |
31-Mar-1999 |
27 |
The
Gujarat Agricultural Land Ceiling Act-1960 |
View... |
4-Apr-1991 |
12 |
The Gujarat Prohibition of
Transfer of Immovable Property and Provision for Protection of Tenants from
Eviction from Premises in Disturbed Areas Act, 1991 |
View... |
31-Mar-1990 |
67 |
The
Bombay Tenancy and Agricultural Lands Act-1948 |
View... |
31-Mar-1983 |
25 |
The Saurashtra Land
Reform-1951 |
|
31-Dec-1982 |
3 |
The
Saurashtra Esttates Acquisition Act-1952 |
View... |
20-Aug-1982 |
16 |
The Registraion Act, 1908 |
View... |
31-Mar-1961 |
6 |
The
Gujarat Increase of Stamp Duties Act, 1961 |
View... |
26-Dec-1958 |
99 |
The Gujarat Tenancy and
Agricultural Lands (Vidarbha Region and Kutch Area) Act, 1958 |
View... |
9-Oct-1958 |
83 |
The
Gujarat State Famine Relief Fund Act, 1958 |
View... |
10-Jun-1958 |
56 |
The Gujarat Requisitioned
Property (Continuency of Powers) (Saurashtra Area) Act, 1958 |
View... |
10-Apr-1958 |
31 |
The
Gujarat Revenue Tribunal Act, 1957 |
View... |
19-Oct-1953 |
23 |
The Saurashtra Prohibition of
Leases of Agricultural Lands Act, 1953 |
View... |
30-Mar-1950 |
4 |
The
Gujarat Merged States (Laws) Act, 1950 |
View... |
14-Oct-1949 |
35 |
The Gujarat Land Acquisition
Officers Proceedings Validation Act, 1949 |
View... |
8-Jul-1949 |
41 |
The
Saurashtra Gharkhed, Tenancy Settlement and Agricultural Lands Ordinance,
1949 |
View... |
11-Apr-1948 |
33 |
The Gujarat Land Requisition
Act, 1948 |
View... |
29-Jan-1948 |
62 |
The
Gujarat Prevention of Fragmentation and Consolidation of Holdings Act, 1947 |
View... |
25-Jan-1943 |
28 |
The Gujarat Land Improvement
Schemes Act, 1942 |
|
29-Oct-1906 |
2 |
The
Mamlatdars Courts Act, 1906 |
View... |
17-Jul-1879 |
5 |
The Gujarat Land Revenue
Code-1879 |
View... |
28-Mar-1876 |
10 |
The
Gujarat Revenue Jurisdiction Act, 1876. |
View... |
મિલકતની બક્ષિસ એટલે આપનાર માટે અને સ્વીકારનાર માટે જરૂરી માહિતી
તમારી જમીન, તમારી મિલકત | નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ) thelaw_office@yahoo.com મિલકત તબદિલી અધિનિયમ-૧૮૮૨ માં મિલકતની બક્ષિસ અંગેના ઉચ્ચ કો...
-
જમીન સરકાર હસ્તક ગઈ હોય તો કેવી રીતે પરત મેળવવી ? for pdf click here જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજ...
-
પડોશીએ ગેરેકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ કર્યું હોય તો શુ કરવું ?? if you have liked the article please share it and follow me.
-
ખેતીની જમીનમાં / વારસાઈ, ખાતેદારના મૃત્યુ પહેલાં, વહેંચણી, હયાતીમાં હક્ક દાખલ / કમી વિગેરેની જોગવાઈઓખેતીની જમીનમાં / વારસાઈ, ખાતેદારના મૃત્યુ પહેલાં, વહેંચણી, હયાતીમાં હક્ક દાખલ / કમી વિગેરેની જોગવાઈઓ લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલIA...
-
ગુજરાત જમીન મહેસુલ નિયમો 1972(ગુજરાતી અનુવાદ) for pdf clik here
-
વિલ નહિ બનાવ્યું હોય તો તમારા સંતાન ને તમારી મિલકતમાંથી કાઈ નહિ મળે....50 થી 60 વર્ષની કોઈ પણ મિલકત ધરાવતી વ્યક્તિએ વિલ એકવાર તો અચૂક બનાવ...