2.28.2019

જમીન-મિલકત ખરીદો કે વેચો ત્યારે શું ધ્યાનમાં રાખશો ??

જમીન-મિલકત ખરીદો કે વેચો ત્યારે શું ધ્યાનમાં રાખશો ??


if you have liked the article please share it and follow me.

2.26.2019

જમીન નો ભાડા પટ્ટો પૂરો થઇ ગયા બાદ માલિકી કોની ગણાય ??

જમીન નો ભાડા પટ્ટો પૂરો થઇ ગયા બાદ માલિકી કોની ગણાય ??















જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

જમીન સરકાર હસ્તક ગઈ હોય તો કેવી રીતે પરત મેળવવી ?


જમીન સરકાર હસ્તક ગઈ હોય તો કેવી રીતે પરત મેળવવી ?







જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

2.25.2019

સિટી સર્વે વિસ્તારમાં જમીન મિલકત ખરીદતાં કેવી કાળજી લેવી પડે?

તમારી જમીન,તમારી મિલકત
નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)
thelaw_office@yahoo.com
અગાઉના લેખોમાં સીટી સર્વે રેકોર્ડ સીટી સર્વેના પ્રોપર્ટી કાર્ડ અને નોંધો નું મહત્વ તેમજ તેને લગતી કાયદાકીય જોગવાઇઓનું વિસ્તૃત રીતે વિશ્લેષણ આપણે કરી ગયા જાગૃત નાગરિકોને પોતાની મિલ્કતોની જાળવણી ને માટે પરેશાની ન થાય તેવા પ્રકારની જાણકારી મેળવવી જરૂરી હોય છે.
સરકારની લોકાભિમુખ વહીવટ નીતિને ધ્યાનમાં રાખીને સારા વહીવટ માટે પ્રજા જંત્રી કે જરૂરી જાગૃતિ માહિતી અને વિવિધ વિભાગોના કર્મચારીઓ અધિકારીઓને જરૂરી સહકાર આપવાથી તેમજ વહીવટમાં સરકાર દ્વારા પ્રશ્નોનું સચોટ નિરાકરણ યોગ્ય સમયમર્યાદામાં થઈ જાય તે જોવા ની ખાસ જરૂર હોય છે.બદલાતા સમય સાથે કાયદા અને નિયમોમાં ફેરફાર થતા હોય અદ્યતન રીતે રેકર્ડની જાળવણી માટે પ્રજાકીય સહયોગ જરૂરી હોય છે જૂનીપુરાણી પદ્ધતિ ને બદલે રેકર્ડનું કમ્પ્યુટરાઇઝેશન પ્રોપર્ટી કાર્ડની નકલ ,  નકશાઓનું સ્કેનિંગ લેમિનેશન ડીજીટલાઇઝેશન અદ્યતન ઉપકરણોથી માપણી વગેરે આધુનિકરણની દિશામાં સરકાર તરફથી કરવામાં આવે છે.
સીટી સર્વે માં નોંધવામાં આવતાં હકો અને ફેરફારો લેન્ડ રેવન્યુ કોડની અને જમીન મહેસુલ નિયમો અંતર્ગત થાય છે શહેરોમાં પણ નિયમ સંગ્રહ મુજબ માપણી કરવામાં આવે છે.
પ્રશ્ન ૧ :  કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં કે નોન ટ્રેડિંગ એસોસિએશનમાં વાળી આધુનિક સહિયારી વપરાશની મિલકત કોને કહેવાય ઉદાહરણ આપીને સમજાવશો. ( પ્રશ્ન કર્તા હિરલ ત્રિવેદી, એડવોકેટ).
જવાબ - એક કોઈપણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ નોન ટ્રેડિંગ કોર્પોરેશન- એસોસીએશન તરફથી ખરીદેલી જમીન માટે સક્ષમ સત્તાધિકારી એ મંજૂર કરેલા પ્લાન મુજબ બાંધકામ કરવાનું હોય છે બિનખેતીની પરવાનગી મેળવવાની હોય છે. આવી જમીનમાં મંજૂર થયેલા પ્લાન મુજબ પ્રવર્તમાન નિયમો મુજબ ખુલ્લી જગ્યા પણ રાખવાની હોય છે કુલ પ્લોટ એરીયા ના પ્રમાણમાં સાર્વજનિક પ્લોટ અને આંતરિક રસ્તાની જગ્યા બાંધકામમાં સીડી, લીફ્ટ, પેસેજની પાર્કિંગની જગ્યા, બિલ્ડિંગના ટૅરેસ ધાબુ વગેરેનો સામૂહિક વપરાશની મિલકતમાં સમાવેશ થાય છે બિલ્ડિંગમાં દરેક યુનિટના ધારણકર્તા કબજેદારો તેનો સહિયારો ઉપયોગ કરી શકે છે સભ્યો- કબજેદારો ની મેન્ટેનન્સ થયેલા ઠરાવ મુજબ ભરપાઈ કરવાની જવાબદારી થાય છે.
પ્રશ્ન-૨ :  કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં ખાનગી મિલકતની વ્યાખ્યા શું ખાનગી મિલકત કોને કહેવાય? ( પ્રશ્નકર્તા હિતેશ વાઘેલા).
જવાબ- કોઈપણ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ તે ગુજરાત રાજ્યના સહકારી કાયદા હેઠળ રજિસ્ટર થાય છે જેમાં પ્રમોટર બિલ્ડર ડેવેલપર પોતાના પ્લાન અને મંજૂર કરાવીને જરૂરી પરમિશન મેળવીને મકાનો બિલ્ડિંગનું બાંધકામ કરે છે જે મુજબ ડેવલપર કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ તરફથી સભાસદને શેરહોલ્ડર તરીકે એલોટ કરેલા યુનિટ જે-તે સભ્યની ખાનગી મિલકત કહી શકાય.
પ્રશ્ન-3 :  સિટી સર્વે નંબરમાં વિભાગ માપણી કરાવવા શું કરવું પડે ? ( પ્રશ્નકર્તા મયુર ભરવાડ).
જવાબ - સિટી સર્વે નંબરના પ્રોપર્ટી કાર્ડમાં એકથી વધારે કબજેદારોનાં નામો પૈકીમાં ચાલતાં હોય છે, જેથી સિટી સર્વે નંબરમાં આવેલા તમામ કબજેદારને સંયુક્ત અરજી લઈને સંમતિથી કબજા અલગ-અલગ હોય તો કબજા મુજબ લઈને હિસાબ આપણે કરીને સ્કેચ આપવામાં આવે છે. સિટી સર્વેમાં એકથી પાંચ જેટલા હિસ્સા પડતા હોય તો અ, બ, ક, ડ, ઇ  જેવા જેવા નંબર આપવામાં આવે છે દાખલા તરીકે ૧-અ, ૧-બ, પાંચથી વધુ હિસ્સા થતા હોય તો આંકડાકીય નંબરો આપવામાં આવે છે દાખલા તરીકે 501-૧ એક, 501-૧૨, વગેરે.
પ્રશ્ન-4 :  સિટી સર્વે વિસ્તારમાં જમીન મિલકત ખરીદતી વખતે  કેવી કેવી કાળજી લેવી પડે? ( ગિરીશ પરમાર).
જવાબ-  પ્રથમ તો પ્રોપર્ટી કાર્ડની કાયદેસરની સર્ટિફાઇડ નકલ મેળવીને વેચાણ આપનારનું નામ પ્રોપર્ટીકાર્ડમાં ચાલે છે કે કેમ તે તપાસવું પડે મિલકતની સ્થળે ક્ષેત્રફળના રેકોર્ડ મુજબ છે કે કેમ તેની ખાતરી કરવી પડે મિલકત કે જમીન ભાડાપટ્ટાની હોય તો તે પટ્ટો પૂરો થઈ ગયેલો છે કે કેમ તે જોવું પડે. કોઈ મિલકત નવી શરત કે પ્રતિબંધિત સત્તાધારી પ્રકારની છે કે કેમ ? પ્લાન મંજુર થયેલા છે કે કેમ તે પણ જોવું પડે. ઉપરાંત લાગુ પડતા કાયદાઓ હેઠળની જરૂરી પરવાનગીઓ મળેલી છે કે કેમ ?લોન- બોજો છે કે કેમ તેની તપાસણી કરવી પડે હાલમાં જમીન-મિલકતોની કિંમત ખૂબ જ વધી ગયેલી હોવાથી એ હિતાવહ છે કે સોલિસિટર એડવોકેટ પાસે જમીન-મિલકતના ટાઈટલની તપાસણી કરાવી લેવી જોઈએ.
પ્રશ્ન 5 :  એસઆઈ ફાઇલિંગ શું છે તેની નકલ મળી શકે.
જવાબ: એસઆઈ ફાઇલિંગ ખૂબ જ મહત્વનો રેકોર્ડ છે જેમાં જે તે સીટી સરવે નંબર મુજબ તેમાં હક ચોકસાઈની બાબતે નોંધવામાં આવતાં તમામ ફેરફારો અંગેના પુરાવા સળંગ નંબર આપીને સેલ્સટેકસ ફાઈલ બનાવવામાં આવે છે તેની નકલ પણ જરૂરી ફી ભરીને મેળવી  શકાય છે.

જમીન/મિલકત ના વ્યવસ્થાપન માં વીલ (વસિયતનામા) અંગે કાયદાકીય જોગવાઈ

જમીન/મિલકત ના વ્યવસ્થાપન માં  વીલ (વસિયતનામા) અંગે કાયદાકીય જોગવાઈ 




જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

2.20.2019

રેવન્યૂ ઓથોરિટી સમક્ષ રજૂ થયેલા કોર્ટના ચુકાદા ને ધ્યાને ના લેવા એ અન્યાયકર્તા અને કુદરતી ન્યાય ના સિંદ્ધાત વિરુદ્ધ છે

રેવન્યૂ ઓથોરિટી સમક્ષ રજૂ  થયેલા કોર્ટના ચુકાદા ને ધ્યાને ના લેવા એ અન્યાયકર્તા  અને કુદરતી ન્યાય ના સિંદ્ધાત વિરુદ્ધ છે 


હિન્દૂ વીલ અંગે ની એન્ટ્રી રેવન્યુ રેકોર્ડ માં દાખલ કરવા પ્રોબેટ મેળવવું જરૂરી નથી

હિન્દૂ વીલ અંગે ની એન્ટ્રી રેવન્યુ રેકોર્ડ માં દાખલ કરવા પ્રોબેટ મેળવવું જરૂરી નથી 

FOR JU
DGEMENT CLICK HERE







જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

2.19.2019

જંત્રી મુજબ સ્ટેમ્પ વાપરેલ ના હોવાના કારણે દસ્તાવેજ સ્વીકારવાનો ઇન્કાર થઇ શકે નહીં

જંત્રી મુજબ સ્ટેમ્પ વાપરેલ ના હોવાના કારણે દસ્તાવેજ સ્વીકારવાનો ઇન્કાર થઇ શકે નહીં 

2.18.2019

જમીન મહેસુલ કાયદાની ની કલમ 135(C) મુજબ રજિસ્ટ્રર દસ્તાવેજ ની નોંધ કરવી તે રેવન્યુ અધિકારી ની કાયદેસર ની ફરજ છે

જમીન મહેસુલ કાયદાની ની કલમ 135(C) મુજબ રજિસ્ટ્રર દસ્તાવેજ ની નોંધ કરવી તે રેવન્યુ અધિકારી ની કાયદેસર ની ફરજ છે 


જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

2.17.2019

બિલ્ડરને વેચાણ દસ્તાવેજ કરી આપવા નો હુકમ કરવાની હકુમત કન્ઝયુમર કોર્ટ ને છે

બિલ્ડરને વેચાણ દસ્તાવેજ કરી આપવા નો હુકમ કરવાની  હકુમત કન્ઝયુમર કોર્ટ ને છે 

2.15.2019

2.10.2019

લેખીત દસ્તાવેજ માં કરાયેલ ખોટી જાહેરાત/ગેર રજૂઆત સ્થાવર મિલકત ને સંબંધિત ફોજદારી ગુનો લાગુ પડે છે

લેખીત દસ્તાવેજ માં કરાયેલ ખોટી જાહેરાત/ગેર રજૂઆત સ્થાવર મિલકત ને સંબંધિત ફોજદારી 
      ગુનો લાગુ પડે છે 















જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

અવેજ ની બિન ચુકવણી ના આધારે દસ્તાવેજથી મિલકતના ટાઇટલ ખરીદનાર ને તબદીલ થયેલ ગણાય નહિ.


અવેજ ની બિન ચુકવણી ના આધારે દસ્તાવેજથી મિલકતના ટાઇટલ ખરીદનાર ને તબદીલ થયેલ ગણાય નહિ.

2.07.2019

ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી અન્વયે એક થી વધુ સહમાલિકો પૈકી એક માલિકે કરેલ તબદીલી અંગેની જોગવાઈઓ.

ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી અન્વયે એક થી વધુ સહમાલિકો પૈકી એક માલિકે કરેલ તબદીલી અંગેની જોગવાઈઓ..











જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

2.06.2019

મહેસુલી કર્મચારીઓ/અધિકારીયો એ ફરજ ના ભાગરૂપે કરેલ કામગીરી સામે થતી ફોજદારી ફરિયાદો અન્વયે અનુસરવાની કાર્યપદ્ધતિ બાબતનો મહત્વનો પરિપત્ર

મહેસુલી કર્મચારીઓ/અધિકારીયો એ ફરજ ના ભાગરૂપે કરેલ કામગીરી સામે થતી ફોજદારી ફરિયાદો અન્વયે અનુસરવાની કાર્યપદ્ધતિ બાબતનો મહત્વનો પરિપત્ર

જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

બાંધકામ માટે અલગ-અલગ પ્લોટોનું એકત્રીકરણ કરવાથી બિનખેતીની પરવાનગી નો ભંગ થતો નથી

બાંધકામ માટે અલગ-અલગ પ્લોટોનું એકત્રીકરણ કરવાથી બિનખેતીની પરવાનગી નો ભંગ થતો નથી

2.05.2019

ખરીદનારને જાણ કર્યા વિના વેચાણ કર્તા એકપક્ષીય રીતે વેચાણ દસ્તાવેજ રદ કરતો લેખ કરી વેચાણ રદ કરી શકે નહીં

ખરીદનારને જાણ કર્યા વિના વેચાણ કર્તા એકપક્ષીય રીતે વેચાણ દસ્તાવેજ રદ કરતો લેખ કરી વેચાણ રદ કરી શકે નહીં


આદિવાસી જમીનનો કબ્જો ત્રાહિત ઈસમો પાસેથી પરત અપાવવાની સત્તા મહેસુલી અધિકારીઓ ની છે


આદિવાસી જમીનનો કબ્જો ત્રાહિત ઈસમો પાસેથી પરત 
અપાવવાની સત્તા મહેસુલી અધિકારીઓ ની છે 

લીસ પેન્ડન્સી ની નોંધ પડાવવી શા માટે જરૂરી છે ?

લીસ પેન્ડન્સી ની નોંધ પડાવવી  શા માટે જરૂરી છે ?






2.03.2019

એકજ મિલકતના બે વેચાણ દસ્તાવેજો પૈકી અગાઉની તારીખ નો વેચાણ દસ્તાવેજ સાચો હોવાનું અનુમાન થયી શકે નહીં

એકજ મિલકતના બે વેચાણ દસ્તાવેજો  પૈકી અગાઉની તારીખ નો વેચાણ દસ્તાવેજ સાચો હોવાનું અનુમાન થયી શકે નહીં

જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

2.01.2019

નવી શરત નિજમીન બિનખેતી રહેણાંકના હેતુ માટે જૂની શરત થયા બાદ વાણિજ્યનાં હેતુંફેર માટે ફરી પ્રિમિયમ ભરવાની જરૂર રહેતી નથી.

નવી શરત નિજમીન બિનખેતી રહેણાંકના હેતુ માટે જૂની શરત થયા બાદ વાણિજ્યનાં હેતુંફેર માટે ફરી પ્રિમિયમ ભરવાની જરૂર રહેતી નથી.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...