11.24.2019

સર્ચ દરમિયાન કુટુંબ ના ઘરેણાં ની જપ્તી ના થાય તે માટે શું ખ્યાલ રાખશો?????

સર્ચ દરમિયાન ખોટી રીતે જપ્ત કરાયેલ મિલ્કતો 120 દિવસ  ના સમયમાં મુક્ત કરી શકાય!!!!

if you have liked the article please share it

સગીર ભાઈની મિલકત મોટી બહેન કોર્ટની પરવાનગી વિના વેચી શકે નહિ

સગીર ભાઈની મિલકત મોટી બહેન કોર્ટની પરવાનગી વિના વેચી શકે નહિ

If you have liked the article please share it...

જમીન મિલકત માટેનો કેસ તમે જીતો એ માટે કેવું આયોજન કરશો????

મનાઈ હુકમ મેળવવાનો હોય ત્યારે સરકાર ને નોટિસ આપ્યા વગર પણ આપનો દાવો દાખલ કરી શકો છો

if you have liked the article please share it and follow me.

11.17.2019

સોસાયટી ટ્રાન્સફર ફી ના નામે સભ્યો પાસેથી નફો કમાવવાનો ધંધો થાય એવું અપેક્ષિત નથી..

સોસાયટી ટ્રાન્સફર ફી ના નામે સભ્યો પાસેથી નફો કમાવવાનો ધંધો થાય એવું અપેક્ષિત નથી..

If you have liked the article please share it....

જમીન મકાન નો હકપત્રક એટલે શું?? તેમાં શેની નોધ થાય છે??

ખેતી ની જમીન વેચાણ કર્યા તારીખ થી  180 દિવસ ની અંદર અન્ય ખેતી ની જમીન વેચાણ રાખી શકાય 

if you have liked the article please share it and follow me.

11.16.2019

રાજ્યના મહેસૂલ કાયદામાં સુધારો થતા લાખો ખેડૂતોને થશે ફાયદો, હવે નવી શરતની જમીન સીધેસીધી…રાજ્યભરમાં નવી શરતની જમીનને સીધી બિનખેતીમાં ફેરવી શકાય તે માટે રાજ્યના મહેસૂલ વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો છે.

રાજ્યના મહેસૂલ કાયદામાં સુધારો થતા લાખો ખેડૂતોને થશે ફાયદો, હવે નવી શરતની જમીન સીધેસીધી…રાજ્યભરમાં નવી શરતની જમીનને સીધી બિનખેતીમાં ફેરવી શકાય તે માટે રાજ્યના મહેસૂલ વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. 

FOR GR CLEKHERE

નવી શરતની જમીન ઉપર સળંગ ૧૫ વર્ષથી કબજો હોય, વાવેતરની નોંધો મોજૂદ હોય અને કોઇ પણ પ્રકારનો શરતભંગ ના થયો હોય તેવા કિસ્સામાં નવી શરતની જમીન સીધેસીધી બિનખેતીમાં ફેરવાઇ શકશે. નવી શરતની જમીનના ખેડૂત ખાતેદાર જો તેમની જમીન બિનખેતીમાં ફેરવવા માગતા હશે તો આ શક્ય બનશે. આ માટે ખેડૂતે માત્ર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

નવી શરતની જમીનને બિનખેતીમાં તબદીલ કરવા માટે જૂની શરતમાં ફેરવવાની તથા બિનખેતી કરાવવાની એમ બંને પ્રકારની અરજી એક સાથે થઇ શકશે. જિલ્લા તંત્ર દ્વારા આવી અરજીઓના આધાર-પુરાવા મેળવી જૂની શરતનું બિનખેતી હેતુને પાત્ર પ્રીમિયમ અને બિનખેતીનો રૃપાંતર કર એક સાથે વસૂલતો હુકમ કરી જમીનને બિનખેતી કરી અપાશે.

if you have liked the article please share it and follow me.

11.06.2019

અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતના વેચાણ/તબદીલી વ્યવહારો ઉપરના નિયંત્રણ ની જોગવાઈઓ

અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતના વેચાણ/તબદીલી વ્યવહારો ઉપરના નિયંત્રણ ની જોગવાઈઓ 

IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT!!!

11.03.2019

પુરુષ ના ઇન્વેસ્ટમેન્ટ અને મિલકતો વિશે સ્ત્રી એ જાણકારી રાખવી જરૂરી છે

ખરેખર તો કોઈપણ પ્રોપર્ટી પતિ અને પત્ની ના જોઇન્ટ નામે જ ખરીદવી જોઈએ.જેથી કોઈ ત્રીજી વ્યક્તિ મિલકત માં ખોટો ભાગ પામી શકે નહિ..

if you have liked the article please share it..

અદાલત દ્વારા રદ કરાય તે સિવાય બક્ષિશ આપનાર એકપક્ષિય રીતે બક્ષિશ દસ્તાવેજ રદ કરી શકે નહિ

if you have liked the article please share it...

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...