(73AA) આદિવાસી વ્યક્તિ વીલ-વસિયત થકી તેની જમીન તબદીલ કરી શકે નહીં - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

3.06.2019

(73AA) આદિવાસી વ્યક્તિ વીલ-વસિયત થકી તેની જમીન તબદીલ કરી શકે નહીં

(73AA) આદિવાસી વ્યક્તિ વીલ-વસિયત થકી તેની જમીન તબદીલ કરી શકે નહીં 

For Download Stamp Duty Calculator App Click here 

સબ રજીસ્ટ્રાર કચેરીને  તથા અન્ય જમીન ને લગતા ન્યુઝ,માહિતી અને અપડેટ્સ માટે વોટ્સએપ ચેનલને સબ્સ્ક્રાઈબ કરવા માટે અહી ક્લિક કરો


આદિવાસી કબજેદારોએ ધારણ કરેલ જમીનોને બિન આદિવાસી ઈસમો કે સંપનન આદિવાસી ઇસમો લોભ, લાલચ કે દમદાટી આપી સહેલાઈથી જમીનો પડાવી ન લે તે હેતુસર જમીન મહેસૂલ કાયદાની કલમ ૭૩- એએ અન્વયે આવી જમીનોની તબદીલી પર કાયદાકીય નિયંત્રણ લાદવામાં આવેલ છે. જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ની કલમ 93-એ, ૩૩-એએ, ૩૩-એબી( એસી), ૭૩-એડીની જોગવાઈઓ આદિવાસીની ખેતીની જમીન તેમજ બિનખેતીની જમીન એમ બંને પ્રકારનો જમીનોને લાગુ પડે છે. જેથી આદિવાસીઓએ ધારણ કરેલ ખેતી તેમજ બિનખેતીની જમીનની તબદીલી માટે પ્રથમ કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવાની રહે છે. આદિવાસીની બિનખેતીની જમીન તબદીલી માટે પણ કલમ ૭૩-એ, ૭૩-એએ વગેરે હેઠળની જોગવાઈઓને ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીઓને સત્તા આપવામાં આવે છે.આમ, આદિવાસી કબજેદારો ધારણ કરેલ જમીનોની તબદીલી પર કાયદાકીય નિયંત્રણ લાદવામાં આવેલ છે.

આમ છતાં ઘણાં કિસ્સાઓમાં એવું બને છે કે, આદિવાસી ધારણકતી દ્વારા પોતાની હયાતીમાં અન્ય કુટુંબ બહારની ચા બીનઆદિવાસી વ્યક્તિઓની તરફેણમાં વીલ-વસિયતનામું કરવામાં આવતું હોય છે. આ સંજોગોમાં મરનાર આદિવાસી ધારણકર્તાના કુટુંબોના સભ્યો દ્વારા દાવા- દુવીના પ્રકરણો થતાં હોય.

વ્યક્તિ,પીલ- વસિયત થકી તેની જમીન તબદીલ કરી શકે નહીં. તે મુજબનો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સિવિલ રિવિઝન એપ્લિકેશન નં. ૧૦૬/૨૦૧૭ના કામે તા. ૦૯-૦૬-૨૦૧૫ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. (લેન્ડ લોઝ જજમેન્ટસ (m), વોલ્યુમ-૨, ઈન્શ્યુ- ૯, સપ્ટેમ્બર- ૨૦૧૫, પાળા નં. ૬૮૩) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચલાગામની સર્વે નં. ૩૫૨/૧ અને ૩૫૨/૨થી, નોંધાયેલ ૮૬ એકર જેટલા ક્ષેત્રફળવાળી જમીન, એક શ્રી નારણભાઈ મંગખાભાઈ ગેડિયાની માલિકીની હતી. .કે જેઓ અનુસૂચિત જનજાતિના હતા. હાલના કેસના બચાવક્તા નં. ૧ અને ૨ એટલે કે મૂળ વાદીઓએ તે જમીન, એક શ્રી નારણામાઈ દ્વારા કરવામાં આવેલ તા. ૦૨-૦૭-૨૦૧૦ના રોજની વસિયત હેઠળ મેળવવાનો દાવો કર્યો હતો. નારણભાઈ તા. ૦૪-૦૪-૨૦૧૨ના રોજ અવસાન પામ્યા હતા.

આવા નારણભાઈના વસિયતને અને આવી વસિયત થકી વાદીઓની તરફેલમાં મિલકતાની તબદીલીને સ્વીકારી રહ્યા નહોતા, તેઓએ કથિત દાવો એવી જાહેરાતની દાદ માંગીને દાખલ કર્યો હતો કે, તેઓ મૃતક નાસણભાઈની તા. ૦૨-૦૭-૨૦૧૦ના રોજની વસિયત હેઠળ કથિત જમીનનાં માલિકો બન્યા હતા. તેઓએ એવી પણ દાદ માંગી નારણભાઈના કાનૂની વારસો હતી કે પ્રતિવાદીઓને દાવાવાળી જમીનના કબજાથી વંચિત કરતાં અટકાવવામાં આવે.

હાલના કેસના અરજદારોએ શરૂઆતમાં નારણભાઈની તા. વશે- ૧૨-૨૦૧૫ના રોજની વસિયત હેઠળ આ જ જમીન મેળવેલ હોવાના પણ દાવો કર્યો હતો, પરંતુ, પાછળથી એવો દાવો કર્યો હતો કે, અવસાન બાદ દ તેઓએ કચિત જમીન સક્ષમ સત્તાવાળા પાસેથી યોગ્ય પરવાનગી મેળવ્ય બાદ, તેમના કાનૂની વારસો પાસેથી ખરીદી હતી. શરૂઆતમાં, આ અરજદારો દાવાની કાર્યવાહીના પક્ષકારો મહોતા. તેઓની વિનંતી ઉપર તેમને પ્રતિવાદી નં.૧૪ અને ૧૫ તરીકે જોડવામાં આવ્યા હતા. ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ 3-કકમાં સમાળિટ પ્રતિબંધોના પરિપેક્ષમાં, એક 15, નારણભાઈના

અનુસૂચિત જનજાતિની વ્યક્તિ, તેની સ્થાવર મિલકત વસિયત થકી તબદીલ કરી શકે નહીં, એવા તર્ક ઉપર તેઓએ ઓર્ડર છે રૂલ ૧૧ના ખંડ (ડી) હેઠળ દાવા અરજી નામંજૂર કરવાની માગણી કરતી આંક- ૩૪ ઉપરની અરજી ટ્રાયલ કોર્ટ સમક્ષ દાખલ કરી હતી. તે અરજી ઉપર ટ્રાયલ કોર્ટે વિવાદી હુકમ પસાર કર્યો હતો, તે એવું નિરીક્ષણ નોંધીને કે, જો વાદીઓની તરફેણમાં થયેલ વયિત ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ ૭૩- કકનો ભેગ હોય તો, પ્રતિવાદી નં.૧૪ અને ૧૫ દ્વારા જેની ઉપર દાવો કરવામાં આવેલ છે, તે પણ આ જોગવાઈ વડે સુધી વાદીઓની તરફેણમાં થયેલ તબદીલીનો પ્રશ્ન છે ત્યાં સુધી, તે કલમ ૩૩-કકળો ભંગ હતો, તેમ છતાં વાદીઓને બળપૂર્વક કબજાથી વંચિત કરવાનો પ્રજા છે ત્યાં સુધી, તે હજી પણ ટકી શકશે અને તેથી. દાવી રદ થઈ શકે નહીં. ઓર્ડર ફેલ ૧૧નાં ખંડ (ડી) હેઠળ દાવા અરજી નામંજૂર કરવાની માગણી કરતી દ્વારા ૩૪ ઉપરની અરજી ટ્રાયલ કોર્ટ કરવાનો જે હુકમ વર્ષલ તેને પ્રતિવાદી નં૧૪ અને ૧૫ના પ્રોપર્ટી એ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નાજમુદ્દીન મેઘાણી હાલની આ ફેરતપાસ અરજીમાં પડકારેલ છે.

જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે જણાવેલ કે, જ્યાં સુધી હાલન અરજદારો, કે જેઓએ કનિત આંક- ૩૬ હેઠળ દાવા અરજી નામંજૂર કરવાની અરજી કરી હતી. તેમનો દાવો કરવાના અધિકારનો પ્રથમ છે. ત્યાં સુધી, તે અંગે કોઈ ગંભીર વિવાદ નથી. તેઓને, તેમની વિનંતી ઉપર દીવાની દાવામાં પ્રતિવાદીઓ તરીકે નિશ્ચિતરૂપે જોડવામાં આal છે અને આવા હુકમને આગળ વધુ પડકારવામાં આવેલ નથી, તેથી તેઓ દાવો દાખલ થઈ શકવા અંગેના પ્રશ્ર્ન સહિતના યોગ્ય બચાવો ઉપસ્થિત કરવા હક્કદાર બનશે. માત્ર એવા કારણસર કે, એક તવાકે તેઓએ, વસિયત થકી મિલક્ત ઉપર ટાઇટલ ધરાવવાનો દાવો કર્યો હતો, તે બાબત તેઓને એવું સુનિશ્ચિત મિલકત સત્તાવાળાઓ પાસેથી પરવાનગી મેળવીને મૃતક નારણાભાઈના વારસો પાસેથી રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ થકી સંપાદીત કરી હતી.

વધુમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે
જણાવેલ કે મિલકત પરત્વેના
વાદીઓના દાવાનો આખેઆખો
આધાર, તે કહેવાતી વસિયત છે, કે
બલદેવભાઈ શાહ વિ. બાઈજીબેન કાભાઈભાઈ પાટણવાડિયાના કેસમાં પણ હરાવ્યું હતું : કે, મુંબઈ ગણોત વહીવટ અને ખેતીવિષયક જમીનો અધિનિયમની કલમ ૪૩માં વપરાયેલ શબ્દ "એસાઈમેન્ટ" વસિયતનો સમાવેશ કરશે અને કચિત અધિનિયમની કલમ ૬૩માં સમાવિષ્ટ પ્રતિબંધોના પરિપેક્ષમાં ખેતીલાયક જમીનનો કબજેદાર બિનખેડૂતની તરફેણમાં વસિયત કરી શકે નહીં અને અધિનિયમના ઉદ્દેશ અને હેતુને નષ્ટ કરી શકે નહીં.

મહેસૂલ સંહિતાની કલમ 3 હક અનુસૂચિત જનજાતિના ખાતાની, અનુસુચિત જનજાતિના અથવા સિવાયના કોઈ 1 પણ વ્યક્તિને તબદીલી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવે છે. તેની પેટા કલમ (૧) જોગવાઈ કરે છે કે, કલમ-૩૩માં ગમે તે મજકૂર હોય તે છતાં કોઈ અનુસૂચિત આદિજાતિની વ્યક્તિનું ખાતું કલેક્ટરની પૂર્વમંજરી સિવાય કોઈ વ્યક્તિના નામે કરો શકાશે નહીં. સ્વીકાર્યપણે હાલના કેસમાં, નારણભાઈ અનુસૂચિત જનજાતિના હતા. તેથી પ્રશ્ર્ન એ છે કે શું એક વસિયત થકી પણ તેઓ એવી શકિ વ્યક્તિને કચિત મિલકત એસાઈન (માલિકી ફેરાત) કરી શક્યા હોત, કે જે તેમના કુટુંબના સભ્ય નહોતા એટલે કે, તેમના કાનૂની વારસો

વહોતા. આથી નામદર ગુજરાત હાઈકોર્ટે જણાવેલ કે, થોડા અલગ પરિપેક્ષમાં જોતાં. આ કોર્ટની ખંડપીઠે રાજેનભાઈ

નામદાર ગુજરાત હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, ટ્રાયલ કોર્ટનું એવું તારણ વહાલી આપે છે કે, વાયુઓની તરફેણમાં થયેલ વ્યવહાર ચોક્કસપણે ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ કર- કક વડે દૂર્ષિત થયો હતો.

આવા તારણ હોવા છતાં ટ્રાયલ કોર્ટે માત્ર એવા આધાર ઉપર દાવા અરજી રદ કરવાનો ઈન્કાર કર્યો હતો કે, વાદીઓને બળપૂર્વક કબજામાંથી દૂર કરવાનો પ્રમન ઠેજી પણ નિતિ થવાનો વાકી હતો. આ એક સ્પાટ odl. d ભૂલ હતી. પણ જ્યારે વાદીઓએ દોવામાં કોઈ ગેરફાયગેસરતાની અથવા બળપૂર્વક કબજાથી દૂર થવાની આશંકા દર્શાવલ નથી ત્યારે વાદીઓનો દાવો એવો પણ નથી કે, પ્રતિવાદીઓ કાયદો તેમના હાથોમાં લેનાર હતા અને તેઓને કચિત મિલકતમાંથી હાંકી કાઢનાર હતા. તેથી, માત્ર આ આધાર ઉપર દાવો ટકાવવો એ કાર્યવાહીને એક કૃત્રિમ જીવન આપવા બરાબર થઈ રહેશે, કે

જે એક મૃત કારણ છે. દીવાની કાર્યરીતિ સંહિતાનો ઓર્ડર ૭ રૂલ ૧૧ કોર્ટ માટે દાવા અરજી નામંજૂર કરવાનું જરૂરી બનાવે છે, કે જ્યારે તે દાવાનું કારણ જણાવતી ન હોય, અથવા જયારે દાવી, દાવા અરજીનાં કથન ઉપરથી કોઈ કાયદા વડે પ્રતિબંધત હોવાનો જણાતો હોય.

જ્યારે દાવાવાળી મિલક્ત પરત્વેના વાદીના દાવાનો આધાર જ અનુસૂચિત જાનજાતિની વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ વસિયત વૈદ્યાનિક પ્રતિબંધ વડે દૂષિત છે ત્યારે, દાવાનું કોઈ કારણ દાવામાં જણાવવામાં આવેલ ને હોવાનું કહી શકાયું હોત. કારણ કે, વાદીઓ પણ અનુસૂચિત જનજાતિનાં છે, બે વર્ષની અંદર અંદર તબદીલી આપનાર નાર અનુસૂચિત જનજાતિની વ્યક્તિ દાવાવાળી જમીનનાં પુનઃસ્થાપન માટે અરજી કરી શકી હોત, કે જેમાં નિષ્ફળ ગયથી તેવી તબદીલી ચાલુ રહેવા પામશે.

આ રજૂઆત ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ ૩૩. કગની જોગવાઈને અવગણે છે. કે જેની પેટા કલમ (૧) જોગવાઈ કરે છે કે, કલમ કર-ક અથવા 3- કક અથવા ક૩-કખની અથવા તે હેઠળ જે પ્રશ્ર્નની પતાવટ, નિર્ણય અથવા નિકાલ કલેક્ટરે કરવાનો હોય, તેવા કોઈ પ્રશ્નનાની પતાવટ, નિર્ણય અથવા નિકાલ કરવાની કોઈ સિવિલ કોર્ટને હકૂમત રહેશે નહીં. તેમજ આવા પ્રશ્નોના સંબંધમાં મનાઈહુકમ આપવા માટે કોઈ દાવો અથવા અરજી ચલાવવાની સિવિલ કોર્ટને હકૂમત રહેશે નહીં.

આથી નામદર ગુજરાત હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે,
આદિવાસી કબજેદારોએ ધારણ કરેલ જમીનોની તબદીલી પર કાયદાકીય નિયંત્રણ લાદવામાં આવે છે.અનુસૂચિત જનજાતિની વ્યક્તિ,વીલ- વસિયત થકી તેની જમીન તબદીલ
કરી શકે નહીં. ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલ્મ 23-56માં સમાવિષ્ટ પ્રતિબંધોના પરિપેક્ષમાં, એક અનુસુચિત જનજાતિની વ્યક્તિ, તેની સ્થાવર મિલકત પરિીયંત થકી તબદીલ કરી શકે નહીં. આથી નામદાર ગુજરાત અરજદારની ફેરતપાસ અરજી મંજૂર કરવાનો હુકમ ફરમાવેલ. તેમજ ઓર્ડર-9, રૂલ-૧૧ હેઠળ હાલના અરજદારો દ્વારા દાખલ આંક-૩૪ની અરજી મંજર કરવામાં આવેલ.

ઉપરોક્ત કેસ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, આદિવાસી કબજેદારોએ ધારણ કરેલ જમીનોની તબદીલી પર કાયદાકીય નિયંત્રણ લાદવામાં આવેલ

છે. અનુસુચિત જનજાતિની વ્યક્તિ,વીલ- વસિયત પૈકી તેની જમીન તબદીલ કરી શકે નહીં. ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ 03-ઠકમાં સમાવિષ્ટ પ્રતિબંધોના પરિપેક્ષમાં અનુસૂચિત જનજાતિની વ્યક્તિ, તેની સ્થાવર મિલકત વસિયત ચકી તબદીલ કરી શકે નહીં. 













જમીન મહેસૂલ અધિનિયમ-1879 ની કલમ-73 AA હેઠળ જમીન વેચાણ ની અરજી ઓનલાઇન કરવા માટે અહી કલીક કરો


if you have liked the article please share it and follow me.

No comments:

Post a Comment

Featured post

કાયદા વિરુદ્ધ શરતો માન્ય નહીં: કન્વેયન્સ ડીડ માટે ૪ મહિનાની મર્યાદા હાઈકોર્ટે પુષ્ટી કરી

# **🏛️ બોમ્બે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: કન્વેયન્સ ડીડમાં વિલંબ માટે વેચાણ દસ્તાવેજનો ક્લોઝ માન્ય નહીં**   ## **📌 પરિચય**   હાઉસિંગ સોસાય...