8.31.2019

संपत्ति पर कब्जा करने वाला उसका मालिक नहीं हो सकता: सुप्रीम कोर्ट

संपत्ति पर कब्जा करने वाला उसका मालिक नहीं हो सकता: सुप्रीम कोर्ट
नई दिल्ली। श्याम सुमन

Supreme Court

सुप्रीम कोर्ट ने एक फैसले में व्यवस्था दी है कि किसी संपत्ति पर अस्थायी कब्जे करने वाला व्यक्ति उस संपत्ति का मालिक नहीं हो सकता। साथ ही टाइटलधारी भूस्वामी ऐसे व्यक्ति को बलपूर्वक कब्जे से बेदखल कर सकता है, चाहे उसे कब्जा किए 12 साल से अधिक का समय हो गया हो। 
शीर्ष कोर्ट ने कहा कि ऐसे कब्जेदार को हटाने के लिए कोर्ट की कार्यवाही की जरूरत भी नहीं है। कोर्ट कार्यवाही की जरूरत तभी पड़ती है जब बिना टाइटल वाले कब्जेधारी के पास संपत्ति पर प्रभावी/ सेटल्ड कब्जा हो जो उसे इस कब्जे की इस तरह से सुरक्षा करने का अधिकार देता है जैसे कि वह सचमुच मालिक हो।
जस्टिस एनवी रमणा और एमएम शांतनागौडर की पीठ ने फैसले में कहा कि कोई व्यक्ति जब कब्जे  की बात करता है तो उसे संपत्ति पर कब्जा टाइटल दिखाना होगा और सिद्ध करना होगा कि उसका संपत्ति पर प्रभावी कब्जा है। लेकिन अस्थायी कब्जा (कभी छोड़ देना कभी कब्जा कर लेना या दूर से अपने कब्जे में रखना) ऐसे व्यक्ति को वास्तविक मालिक के खिलाफ अधिकार नहीं देता। कोर्ट ने कहा प्रभावी कब्जे का मतलब है कि ऐसा कब्जा जो पर्याप्त रूप से लंबे समय से हो और इस कब्जे पर वास्तविक मालिक चुप्पी साधे बैठा हो। लेकिन अस्थायी कब्जा अधिकृत मालिक को कब्जा लेने से बाधित नहीं कर सकता। 

कुंभ से ऐलान, अयोध्या में राम मंदिर के लिए 21 फरवरी को होगा भूमि पूजन

पीठ ने कहा कि संपत्ति पर कभी कभार कब्जा कर लेना या उसमें घुस जाना, जो स्थायी कब्जे में परिपक्व नहीं हुआ है, उसे वास्तविक मालिक द्वारा हटाया जा सकता है और यहां तक कि वह आवश्यक बल का भी प्रयोग कर सकता है। कोर्ट ने कब्जेदार का यह तर्क भी ठुकरा दिया कि लिमिटेशन एक्ट, 1963 की धारा 64 के तहत मालिक ने कब्जे के खिलाफ 12 वर्ष के अंदर मुकदमा दायर नहीं किया। कोर्ट ने कहा कि यह समय सीमा प्रभावी / सेटल्ड कब्जे के मामले में ही लागू होती है और अस्थायी कब्जे के मामले में नहीं। 

SC ने एक बार फिर SC/ST कानून में संशोधनों पर रोक लगाने से किया इनकार

यह है मामला
बाड़मेर में पूनाराम ने जागीरदार से 1966 में कुछ संपत्ति खरीदी थी जो एक जगह नही थी। जब संपत्ति के लिए स्वामित्व घोषणा का वाद दायर किया गया तो कब्जा मोतीराम के पास मिला। मोतीराम कोई दस्तावेज नहीं दिखा पाया और ट्रायल कोर्ट ने सपंत्ति पर मकान बनाने के लिए पास किए नक्शे के आधार पर मोतीराम को 1972 में बेदखल करने का आदेश दिया। मोती हाईकोर्ट गया और राजस्थान हाईकोर्ट ने फैसला पलट दिया। इसके खिलाफ मालिक सुप्रीम कोर्ट आया था। 

કો-ઓપ. હાઉસિંગ સોસાયટીની જમીન પર કોમર્શિયલ બાંધકામ ન થઇ શકે: હાઇકોર્ટ

કો-ઓપ. હાઉસિંગ સોસાયટીની જમીન પર કોમર્શિયલ બાંધકામ ન થઇ શકે: હાઇકોર્ટ

હાઉસિંગ સોસાયટીનો હેતુ માત્ર રહેણાંકનો છેઃ અવલોકન


- જમીન માલિક ચાર અઠવાડિયામાં બાંધકામ ન તોડી પાડે તો ડિમોલિશન કરવા સુરત મહાનગરપાલિકાને આદેશ






અમદાવાદ, તા.31 ઓગસ્ટ 2019, શુક્રવાર
કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની જમીનનો કોમર્શિયલ બાંધકામમાટે કે કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ ન થઇ શકે તેવું અવલોકન ગુજરાત હાઇકોર્ટે એક પિટિશનના ચુકાદામાં કર્યુ છે. સુરતની એક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં કોમર્શિયલ ઓફિસનું બાંધકામ હાથ ધરાતા સોસાયટીના રહેવાસીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જેમાં હાઇકોર્ટે ઠરાવ્યું છે કે કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો હેતુ રહેણાંક માટેનો હોવાથી ત્યાં કોમર્શિયલ બાંધકામ ન થઇ શકે.
સુરતની માધવનગર કો-ઓપરેટિસ સોસાયટીના રહેવાસીઓની હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા સમક્ષ રજૂઆત હતી કે  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પંકજ કરનાવતે સોસાયટીમાં બંગલો નંબર-૪૦ ખરીદ્યો હતો. બંગલો તોડી ત્યાં લો-રાઇઝ બાંધકામની એન.ઓ.સી. સોસાયટી પાસેથી માગી હતી અને સોસાયટીએ એન.ઓ.સી. આપી હતી. જો કે મકાન બાંધવાની જગ્યો ત્યાં કોમર્શિયલ હેતુ માટે મોટી બિલ્ડીંગ બાંધી દીધુ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પણ સોસાયટીની યોગ્ય એન.ઓ.સી. ન હોવા છતાં આ બાંધકામને તમામ મંજૂરીઓ આપી છે.
હાઇકોર્ટે સોસાયટીના રહીશોની તરફેણમાં ચુકાદો આપી નોંધ્યુ છે કે કો-ઓપરેટિવ સોસાયટીનો હેતું રહેણાંકની સુવિધા આપવાનો છે. ત્યાં કોમર્શિયલ બાંધકામ ઉભું કરવાનો કોઇને અધિકાર નથી. સોસયટીના યોગ્ય નો ઓબ્જેક્શ સર્ટિફિકેટ વિના કોર્પોરેશન બી.યુ. સહિતની બાંધકામની કોઇ પરવાનગી આપી શકે નહી.જો સોસાયટી એન.ઓ.સી. આપી પણ દે તો કોર્પોરેશને નોટિસ પાઠવી સોસાયટીવાસીઓને વધુ રજૂઆતની તક આપી તેમનો પક્ષ જાણવો જોઇએ. આવી રીતે યોગ્ય એન.ઓ.સી. વિના કોર્પોરેશન ગેરકાયદે બાંધકામને મંજૂરી આપી શકે નહીં.
હાઇકોર્ટે જમીન માલિકને ચાર સપ્તાહમાં બાંધકામ તોડી પાડવા આદેશ આપ્યો છે. જો આ સમયમર્યાદામાં બાંધકામ ન તૂટે તો ત્યાં ડિમોલિશન કરવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની ઘણી કો-ઓપરેટિસ હાઉસિંગ સોસાયટીઓ પર આ ચુકાદાની ઘણી દુરોગામી અસર થશે.

8.26.2019

પાવર ઓફ એટોર્ની એક્ટ અંગે કાયદાકીય જોગવાઈ ઓ સંદર્ભે સાવધાની રાખવાના મુદ્દાઓ

     પાવર ઓફ એટોર્ની  થી સત્તા લેનાર ને લખેલ શરતો અને મર્યાદા મુકાબ ની સત્તા ઓ મળે છે                                                                                                                                                     




































IF YOU HAVE LIKED THE ARTICAL PLEASE SHARE IT...

8.25.2019

સિવિલ કોર્ટ નો મનાઈ હુકમ હોવા છતાં બિનખેતી પરવાનગી અરજી મંજુર કરવી જોઈએ...

સિવિલ કોર્ટ નો મનાઈ હુકમ હોવા છતાં બિનખેતી પરવાનગી અરજી મંજુર  કરવી જોઈએ...











If you have liked the article please share it...

સ્થાવર મિલકત ની તબદીલી ક્યાં સંજોગો માં કરી શકાય???

મિલકતના વેચાણ દસ્તાવેજ કરતા પહેલા તે વિશે ના કાયદાઓ વિશે જાણકારી મેળવી લેવી ખૂબ જરૂરી છે.














If you have liked the article please share it...

8.18.2019

સ્થાવર મિલકતના ચાલતા દાવાની વિગત કેવીરીતે જાણી શકાય???

મિલકત તબદીલી અધિનિયમની કલમ-52 માં ચાલુ દાવા દરમિયાન તકરારી મિલકતની તબદીલી,વેચાણ વિશે ની જોગવાઈ કરવામાં આવેલ છે...















If you have liked the article please share it...

8.08.2019

પ્રોપર્ટી ઉપર ૧૨ વર્ષથી જેનો કબ્જો એ તેનો કાનૂની માલિક

પ્રોપર્ટી ઉપર ૧૨ વર્ષથી જેનો કબ્જો એ તેનો કાનૂની માલિક


જો તમારા ઘર, પ્રોપર્ટી કે જમીન ઉપર કોઈએ ગેરકાયદેસર કબ્જો જમાવી દીધો હોય તો તેને હાંકી કાઢવામાં જરા પણ વિલંબ નહિ કરતા નહિંતર પસ્તાવુ પડશે : સુપ્રિમ કોર્ટે કનિદૈ લાકિઅ આપ્યો મહત્વનો ચુકાદોઃ સાચા માલિકે સમય મર્યાદામાં પગલુ લેવુ જરૂરી નહિંતર માલિકી હક્ક સમાપ્ત થઈ જશે અને જેના કબ્જામાં છે તે સંપત્તિ તેની કનિદૈ લાકિઅ થઈ જશે નવી અકિલા દિલ્હી, તા. ૮ :. સુપ્રિમ કોર્ટે ગઈકાલે એક અત્યંત મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે અચલ સંપત્તિ કનિદૈ લાકિઅ ઉપર ૧૨ વર્ષથી જેનો કબ્જો હોય તે જ તેનો કાનૂની માલિક ગણાય, તો પછી સાવધાન અકીલા થઈ જાવ જો તમારી કોઈ અચલ સંપત્તિ ઉપર કોઈએ કબ્જો જમાવ્યો કનિદૈ લાકિઅ હોય તો તેને ત્યાંથી હટાવવામાં જરા પણ વિલંબ નહિ કરતા જો તમે તમારી સંપત્તિ પર બીજાના ગેરકાનૂની કબ્જાને પડકારવામાં વિલંબ કરશો તો સંભવ છે કે કનિદૈ લાકિઅ એ પ્રોપર્ટી કદાચ તમારા હાથમાંથી હંમેશ માટે ચાલી પણ જાય. સુપ્રિમ કોર્ટે આ બારામાં એક મોટો ફેંસલો સંભળાવ્યો છે. જે હેઠળ જો વાસ્તવિક કે કાનૂની કનિદૈ લાકિઅ માલિક પોતાની અચલ સંપત્તિને ગેરકાયદેસરોના કબ્જામાંથી પોતાની પાસે લેવામાં સમય સીમાની અંદર પગલા ન લ્યે તો તેનો માલિકી હક્ક સમાપ્ત થઈ જશે કનિદૈ લાકિઅ અને એ અચલ સંપત્તિ પર જેણે કબ્જો જમાવ્યો છે તેને જ કાનૂની રીતે માલિકી હક આપી દેવાશે. જો તમારી અચળ સંપત્ત્િ। એટલે ઘર, પ્રોપર્ટી કે જમીન પર કનિદૈ લાકિઅ કોઈએ કબ્જો જમાવી લીધો હોય તો તમારે તેને હટાવવામાં જરા પણ મોડું ન કરવું જોઈએ. જો તમે તમારી સંપત્ત્િ। પર બીજાએ ગેરકાયદેસર કબ્જો કર્યો હોવાની વાતને કોર્ટમાં પડકારવામાં મોડું કરશો તો શકય છે કે સંપત્ત્િ। કાયમ માટે તમારા હાથમાંથી સરકી જશે. સુપ્રીમ કોર્ટે આ મામલે એક મોટો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અંતર્ગત જો વાસ્તવિક કે કાયદેસર માલિક અચળ સંપત્ત્િ। પર બીજી વ્યકિતના કબ્જાને પોતાના હસ્તક લેવા માટે અમુક સમય મર્યાદા અંદર કદમ નહિ ઊઠાવે તો તેનો માલિકીનો હક સમાપ્ત થઈ જશે અને એ સંપત્ત્િ। જેણે કબ્જો જમાવ્યો છે તેની થઈ જશે. આટલું જ નહિ, તે વ્યકિતને પ્રોપર્ટી પર કાયદાકીય રીતે બધા જ લાભ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર દબાણને આમાં શામેલ કરવામાં નહિ આવે. એટલે કે સરકારી જમીનને ગેરકાયદેસર પચાવી પાડવાને કાયદાકીય માન્યતા નહિ મળી શકે. લિમિટેશન એકટ ૧૯૬૩ અંતર્ગત પ્રાઈવેટ સંપત્ત્િ। પર લિમિટેશનની અવધિ ૧૨ વર્ષ અને સરકારી સંપત્ત્િ।માં ૩૦ વર્ષ છે. આ મર્યાદા કબ્જાના દિવસથી શરૂ થયેલી ગણાય છે. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ એસ.અબ્દુલ નજીર અને જસ્ટિસ એમ આર શાહની બેંચે કાયદાની જોગવાઈઓની વ્યાખ્યા કરતા જણાવ્યું છે કે જે વ્યકિતએ અચલ સંપત્ત્િ। પર ૧૨ વર્ષથી વધુ સમય કબ્જો રાખ્યો છે, કાયદો તેના પક્ષમાં છે. જો ૧૨ વર્ષ પછી તેને હટાવવામાં આવે તો તેની પાસે સંપત્ત્િ। ફરી મેળવવા માટે કાયદાના શરણમાં જવાનો અધિકાર છે. બેંચે જણાવ્યું કે, અમારો નિર્ણય છે કે સંપત્ત્િ। પર જેનો કબ્જો છે, તેને બીજી કોઈ વ્યકિત યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વિના ત્યાંથી હટાવી ન શકે. જો કોઈએ ૧૨ વર્ષથી ગેરકાયદેસર કબ્જો કરી રાખ્યો હોય તો કાયદાકીય માલિક પાસે તેને હટાવવાનો અધિકાર નથી. આવી સ્થિતિમાં ગેરકાયદેસર સંપત્ત્િ। પચાવી પાડનારને જ કાયદાકીય અધિકાર, માલિકીનો હક મળશે. ચુકાદામાં સ્પષ્ટ કરાયુ છે કે જો કોઈએ ૧૨ વર્ષ સુધી ગેરકાયદેસર કબ્જો રાખ્યો હોય તે પછી તેણે કાયદાકીય રીતે પોતાની માલિકીનો હક પ્રાપ્ત કરી લીધો તો તેને અસલી માલિક હટાવી ન શકે. જો જબરદસ્તી કબ્જો હટાવવામાં આવશે તો અસલી માલિક વિરુદ્ઘ તે કેસ કરી શકે છે અને સંપત્ત્િ। પાછી મેળવવાનો દાવો કરી શકે છે કારણ કે અસલી માલિક ૧૨ વર્ષ બાદ પોતાની માલિકીનો હક ગુમાવી દે છે.

IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT!!!

8.05.2019

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 ની અનુસૂચિ -1 માં ફિક્સ સ્ટેમ્પ ડ્યૂટી દર ધરાવતા આર્ટિકલ માં સુધારાની વિગતો..


ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 ની અનુસૂચિ -1 માં ફિક્સ સ્ટેમ્પ ડ્યૂટી દર ધરાવતા આર્ટિકલ માં સુધારાની વિગતો..FOR GR CLIK HERE!!
રાજ્યમાં સ્ટેમ્પના સુધારેલ દરનો અમલ શરૂ :સોગંદનામામાં મિનિમમ 50નો સ્ટેમ્પ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સ્ટેમ્પના સુધારેલ વધારેલ દરનો અમલ શરૂ કરવામાં  આવ્યો છે . ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ના સુધારેલ દર નો અમલ તા. ૫/૮/૨૦૧૯ થી શરૂ ગુજરાત રાજ્ય ની દરેક  મામલતદરની કચેરી માં ખાસ કરીને ફિક્સ  ડયુટી સંબંધિત અકિલા લેખ જે ઈ- ધરા માં નોધ સાથે રજૂ થતા હોય છે તેવા લેખોમાં આવતીકાલે નોટીફિકેશન ની વિગતે ની રકમના લેખો જ રજૂ થાય તે સુનિશ્ચિત કનિદૈ લાકિઅ કરવા રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન સરકારી કચેરી ઓ માં વિવિધ કામો માટે અકીલા રજૂ થતા સોગંદનામાં માં મિનિમમ ૫૦ ના દર ના સ્ટેમ્પ પેપર  પર જ થશે અન્ય ડોક્યુમેન્ટ કરાર સમતી લેખ એગ્રીમેન્ટ ૧૦૦ થી લઈ ૩૦૦ રૂપિયા ના સ્ટેમ્પ પેપર પર જ થશે સર નિરીક્ષક નોંધણી કચેરી ગાંધીનગર દ્વારા સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ના સુધારેલ દરો નો રાજ્યભર માં અમલ શરૂ.કરાયો છે.




















if you have liked the article please share it and follow me.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...