2.16.2022

મહેસૂલ ધારાની કલમ-૨૦૨ની નોટિસ વિના મહેસૂલી અધિકારી જમીનનો કબજો લઈ શકતા નથી

ઘણાં કિ સ્સા ઓમાં શરતભંગના કા રણે જમી ન સરકા ર હસ્તક દા ખલ થતી હો ય છે ત્યા રે તેમજ અ કો ઈ કા યદા ઓની જો ગવા ઈઓ હેઠળ મહેસૂલી અધિ કા રી ઓને તેવી જમી નો નો સ્થળ ઉપરનો પ્રત્ કબજો મેળવવા ની કા ર્યવા હી કરવી પડતી હો ય છે. આવા સંજોસં જોગમાં જમી ન મહેસૂલ અધિ નયમ કલમ-૨૦૨ હેઠળ તેવી જગ્યા ના કબજામાં થી કબજેદાજેદારને દૂર કરવા મા ટે જરૂરી પ્રક્રિ યા નું અનુસરણ જરૂરી છે. સંહિ તા ની કલમ-૨૦૨ હેઠળની કો ઈ નો ટિ સ વિ ના સંહિ તા ની કલમ-૬૧ અથવા ૭૯(એ સત્તા ના ઉપયો ગમાં પસા ર હુકમના આધા રે સી ધેસી ધું પંચના મું હા થ ધરી ને કબજો લેવા મા ટે કો ઈ પગ લઈ શકા ય નહીં .હીં મુંબઈ જમી ન મહેસૂલ સંહિ તા ની કલમ-૨૦૨ હેઠળની નો ટિ સ પો તે જ જમી નના ખો ટી રી તે કબજા રહેલ વ્યક્તિ ને દૂર કરવા ના નિ ર્ણય અથવા હુકમમાં પરિ ણમતી નથી , પરંતુ તે તેવી વ્યક્તિ ને દૂર કર સત્તા ધિ કા રી દ્વા રા નોં ધાનોં ધાયેલ આવા નિ ર્ણય અથવા હુકમના પા લનની એક પદ્ધતિ મા ત્ર છે. સંહિ તા કલમ-૨૦૨ હેઠળની જો ગવા ઈનું સા દું વાં ચન પણ એ બા બત સ્પષ્ટ કરે છે કે, તે એ પદ્ધતિ અને રી દર્શા વે છે કે, જે મુજમુ બ વ્યક્તિ ને જગ્યા ના કબજામાં થી દૂર કરા વી જો ઈશે. સંહિ તા ની કલમ-૨૦૨ હે જગ્યા ના કબજામાં થી દૂર કરવા મા ટે કો ઈ ન્યા યનિ ર્ણયની કા ર્યરી તિ નથી , પરંતુ તે સા થે જ જો એ વ્યક્તિ કે જેઓજે અનધિ કૃત કબજામાં છે તેમને જગ્યા ના કબજામાં થી દૂર કરવા મા ટે સંહિ તા ની કલમ અથવા સંહિ તા ની કલમ-૭૯(એ) હેઠળ દબા ણનું તા રણ નોં ધનોં વા માં આવ્યું હો ય તો સંહિ તા ની કલમ-૨ હેઠળ જગ્યા ના કબજામાં થી તેમને દૂર કરવા મા ટે જરૂરી પ્રક્રિ યા નું અનુસરણ થવું જો ઈએ. વાં ધા અથ વિ રો ધનો પ્રશ્ન સંહિ તા ની કલમ-૨૦૨ હેઠળ જણા વ્યા મુજમુ બ જગ્યા ના કબજામાં થી દૂર કરવા ની નો ટિ કઢા યા બા દ જ ઉપસ્થિ ત થશે. જો જગ્યા ના અનધિ કૃત કબજામાં રહેલ આવી વ્યક્તિ પો તા ની મે જમી ન ખા લી કરતી નથી તો અનધિ કૃત કબજા મા ટેના પગલાં લેવા વા જો ઈશે અને મા ત્ર તે તબક્કે વાં અથવા વિ રો ધનો પ્રશ્ન ઉપસ્થિ ત થશે. હા થ ઉપરના કેસમાં સંહિ તા ની કલમ-૨૦૨ હેઠળ ર્નિિ દષ્ટ થ મુજમુ બની પદ્ધતિ અને રી ત મુજમુ બ નો ટિ સ કા ઢી ને કો ઈ પગલાં લેવા માં આવેલ નથી . સંહિ તા કલમ-૨૦૨ હેઠળની કો ઈ નો ટિ સ વિ ના સંહિ તા ની કલમ-૬૧ અથવા ૭૯(એ)ની સત્તા ના ઉપયો ગ પસા ર હુકમના આધા રે સી ધેસી ધું પંચના મું હા થ ધરી ને કબજો લેવા મા ટે કો ઈ પગલાં લઈ શકા ય નહીં ઉપર મુજમુ બનો સિ દ્ધાં ત ના મદા ર ગુજગુ રા ત હા ઈકો ર્ટ (ખંડપી ઠ) દ્વા રા પેથા ભા ઈ ના રણભા ઈ ગલ વિ રુદ્ધ સ્ટેટ ઓફ ગુજગુ રા ત અને બી જા, લેટર્સ પેટન્ટ અપી લ નં.નં : ૭૬૫/૨૦૧૬, સ્પેશિ યલ સિ વિ એપ્લિ કેશન નં. ૧૮૭૯૮/૨૦૧૪, સિ વિ લ એપ્લિ કેશન નં. ૭૮૩૩/૨૦૧૬ના કા મે તા . ૦૯-૧૨-૨૦૧૬ના રો આખરી હુકમ કરી પ્રસ્થા પિ ત કરવા માં આવેલ છે. (લેન્ડ લો ઝ જજમેન્ટ્સ (LLJ), વો લ્યૂમ-૧, ઈશ્યૂ મા ર્ચ-૨૦૧૭, પા નાં નં. ૨૪૦) આ કેસની ટૂંકમાં હકી કત ની ચે મુજમુ બ છે. ના મદા ર ગુજગુ રા ત હા ઈકો ર્ટની ખંડપી ઠ સમક્ષ લેટર્સ પેટન્ટના ખંડ-૧૫ હેઠળની આ લેટર્સ પેટન્ટ અપી સ્પેશિ યલ સિ વિ લ એપ્લિ કેશન નં.નં ૧૮૭૯૮/૨૦૧૪ના કા મે ના મદા ર ગુજગુ રા ત હા ઈકો ર્ટ દ્વા રા પસા ર ૨૮-૦૭-૨૦૧૬ના રો જના સિં ગલ જજસા હેબના હુકમની વિ રુદ્ધ દા ખલ કરવા માં આવેલ છે. ઉપરો હુકમ વડે વિ દ્વા ન સિં ગલ જજસા હેબે હા લના અપી લકર્તા દ્વા રા દા ખલ અરજી રદ કરેલરે છે. અપી લકર્તા ના કેસની હકી કત એવી છે કે, તળા ળા તા લુકા ના ગા મ વિ રપુરની સી મમાં આવેલ રેવરે ન્યુ નં. ૧૧૭ પૈકી ની ૦૧ હેક્ટર-૨૦ આ.રે.રે જેટજેલા ક્ષેત્રફળવા ળી જમી નના કબજામાં છે. અરજી અપી લકર્તા -અરજદા રો નો દા વો એવો હતો કે, તેઓ ૪૦-વર્ષો કરતાં વધુ લાં બા સમયગા ળા થી ઉપરો જમી નના કબજામાં ચા લી આવેલ હતા અને કથિ ત જમી ન સરકા રી વન્ય જમી ન તરી કે આરક્ષિ ત તેમજ ખેતી મા ટે ઉપયો ગી નહો તી , તેઓએ કથિ ત જમી નનો વિ કા સ કર્યો છે અને તેને ખેતી લા બના વવા મા ટે રૂ. ૧૭ લા ખથી વધુ ના ણાં ખર્ચ્યા છે. ઉપરો ક્ત અરજીમાં એવું પણ જણા વવા માં આ છે કે, ઉપરો ક્ત જમી નમાં સિં ચા ઈ મા ટે એક કૂવો , બે ટયુબવેલ છે અને તેની ઉપર આશરે ૨ આંબા ના વૃક્ષો , ૬૦ ના ળિ યેરી , ૪૦ ગુંદી ના વૃક્ષો , ૧૭ ચી કુના વૃક્ષો , ૨૫ સરગવા ના વૃક્ષો , ૧૦ જમરુખ વૃક્ષો , ૭ જાંબુના વૃક્ષો ,૫ કરમદા ના અને ૧૫ લી મડા ના વૃક્ષો આવેલા છે. અરજદા રનો દા વો એવો હ કે, તેઓએ રૂ. ૩૫ લા ખ ઉપર જણા વ્યા મુજમુ બના વૃક્ષો ઉગા ડવા માં ખર્ચ્યા છે અને બા કી ની જમી ન જુવા ર અને બા જરા ના પા કો મા ટે ખેતી કરવા માં આવે છે. ટૂંકમાં અરજદા રનો દા વો એવો છે કે, કા રણ તેઓ પો તા ની અન્ય કો ઈ જમી ન ધરા વતા નથી તેમજ પ્રશ્નવા ળી જમી ન ઉપરના ખૂબ જ લાં સમયગા ળા ના તેમના કબજાના પરિ પ્રેક્ષમાં તેઓ તેમનો કબજો નિ યમિ ત કરા વવા મા ટે હકદા ર છે. અરજીમાં અપી લકર્તા -અરજદા રે બચા વકર્તા નં. ૨-મા મલતદા ર દ્વા રા મુંબઈ જમી ન મહેસૂલ સંહિ ૧૮૭૯ (ટૂંકમાં ‘સંહિ તા ’)ની કલમ-૬૧ હેઠળની સત્તા ના ઉપયો ગમાં પસા ર તા . ૦૧-૦૧-૨૦૧૪ના રો જ પા સેથી દંડની વસૂલા ત કરવા ની સૂચના આપેલ છે. અપી લકર્તા -અરજદા રે છઠ્ઠા બચા વકર્તા -કલેક્ દ્વા રા સંહિ તા ની કલમ-૩૮ હેઠળ નિ હિ ત સત્તા ના ઉપયો ગમાં પસા ર તા . ૨૭-૧૧-૨૦૧૪ના રો જના સરકા કચેરી ઓને સ્ટા ફ ક્વા ર્ટરો ના બાં ધકા મ મા ટે કથિ ત જમી નને આરક્ષિ ત કરતાં હુકમને પણ પડકા રેલરે છે બી જા બચા વકર્તા -મા મલતદા રે સૌ પ્રથમ તા . ૧૯-૧૧-૨૦૧૩ના રો જ શા મા ટે સંહિ તા ની કલમ-૬૧ હે પગલાં લેવા જો ઈએ નહીં ,હીં તેનું કા રણ દર્શા વવા નું જણા વતી નો ટિ સ અરજદા રને કા ઢી હતી , તે એ આક્ષેપ કરી ને કે, તેઓ તળા ળા તા લુકા ના ગા મ વિ રપુરની સી મમાં આવેલ રેવરે ન્યુ સર્વે નં. ૧૧૭ પૈકી ૦૧ હેક્ટર-૨૦ આ.રે.રે જેટજેલા ક્ષેત્રફળવા ળી જમી નના ગેરકા યદેસર દબા ણમાં છે. અપી લકર્તા -અરજ તા . ૦૯ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રો જ જવા બ દા ખલ કર્યો હતો , તે એવી વિ નંતી કરવા સા થે કે કથિ દબા ણને નિ યમિ ત કરવા માં આવે,વે કા રણ કે તેઓએ કથિ ત જમી નના વિ કા સ મા ટે તેને ખેતી લા બના વવા મો ટા ખર્ચા ઓ કર્યા છે. આવા જવા બને ધ્યા ને લી ધા બા દ બી જા બચા વકર્તા -ર્તા મા મલત દ્વા રા તા . ૦૧-૦૧-૨૧૪ના રો જનો હુકમ પસા ર કરવા માં આવ્યો હતો , તે એવું જણા વી ને કે અપી લકર્તા દબા ણ કરેલરે છે અને ૨૫ વર્ષો કરતાં વધુ સમયથી પ્રશ્નવા ળી જમી ન અનધિ કૃત રી તે ખેડી હતી અ તેઓએ કથિ ત હુકમમાં જણા વ્યા મુજમુ બનો દંડ ચૂકવવા ની અપી લકર્તા -અરજદા રને સૂચના આપી હ તેમજ પ્રશ્નવા ળી જમી ન ઉપરથી દબા ણ દૂર કરવા નો વધુ હુકમ કર્યો હતો . અપી લકર્તા અરજદા રને વધુ કો ઈ નો ટિ સ આપ્યા વિ ના બચા વકર્તા ઓએ તા . ૧૫-૧૧-૨૦૧૪ના રો પંચના મું હા થ ધરી ને દબા ણ દૂર કરવા પગલાં લી ધા હતા . ત્યા ર બા દ છઠ્ઠા બચા વકર્તા -ર્તા કલેક્ટરે કથિ જમી નને સરકા રી કચેરી ઓ તેમજ સ્ટા ફ ક્વા ર્ટરો ના બાં ધકા મ મા ટે આરક્ષિ ત કરતો તા . ૨૭-૧૧-૨૦૧૪ રો જનો હુકમ પસા ર કર્યો હતો . ઉપરો ક્ત અરજીના કા મે ના મદા ર ગુજગુ રા ત હા ઈકો ર્ટ દ્વા રા પસા ર તા . ૨૮-૦૭-૨૦૧૬ના રો જના ચુકા દા વિ દ્વા ન સિં ગલ જજ સા હેબે, આ હા ઈકો ર્ટની સંપૂર્ણ પી ઠના ગવર્નમેન્ટ ઓફ ગુજગુ રા ત વિ . અમર મો તી જી ઠા કો ર, ૧૯૯૧(૨) જી.એલ.એચ. ૬૦૬ના કેસમાં અપા યેલ ચુકા દા નો સંદર્ભ લેતી વખતે ઠરા વેલ કે, મુંબઈ જમી ન મહેસૂલ સંહિ તા ની કલમ-૬૧ કલેક્ટર ઉપર ઝડપથી ટૂંકા ગા ળા માં જગ્યા ખા કરા વવા ની સત્તા નિ હિ ત કરેલરે છે અને તેવી સંક્ષિ પ્ત કા ર્યવા હી નો હુકમ પસા ર કરતાં પહેલાં કુદ ન્યા યના સિ દ્ધાં તો અનુસરવા જરૂરી છે. જો કે, સંહિ તા ની કલમ-૨૦૨ હેઠળ કુદરતી ન્યા યના સિ દ્ધાં અનુસરવા જરૂરી નથી , સિ વા ય કે જમી નનો કબજો લેતી વખતે કો ઈ વિ રો ધ અથવા અડચણ ઊ થા ય. અરજદા રને પહેલાં થી જ સંહિ તા ની કલમ-૬૧ હેઠળ તક આપવા માં આવી છે, એવું ઠરા વતી વખ વિ દ્વા ન સિં ગલ જજ સા હેબે નોં ધ્નોં યું છે કે, સ્વી કા ર્યપણે હા લના અપી લકર્તા -અરજદા ર વડે કો ઈ વાં અથવા વિ રો ધ કરવા માં આવેલ નથી , તેમ હો ઈ વધુ કો ઈ તપા સ જરૂરી નથી . તેમ ઠરા વી ને વિ દ્વા સિં ગલ જજ સા હેબે અરજી રદ કરી છે. આથી ના મદા ર ગુજગુ રા ત હા ઈકો ર્ટ એવા તા રણ ઉપર આવેલ કે, મુંબઈ જમી ન મહેસૂલ સંહિ તા કલમ-૨૦૨ હેઠળની નો ટિ શ પો તે જ જમી નના ખો ટી રી તે કબજામાં રહેલ વ્યક્તિ ને દૂર કરવા ના નિ ર્ણ અથવા હુકમમાં પરિ ણમતી નથી , પરંતુ તે તેવી વ્યક્તિ ને દૂર કરતાં સત્તા ધિ કા રી દ્વા રા નોં ધાનોં ધાયેલ આ નિ ર્ણય અથવા હુકમના પા લનની એક પદ્ધતિ મા ત્ર છે. સહિ તા ની કલમ-૨૦૨ હેઠળની જો ગવા ઈનું સા વાં ચન પણ એ બા બત સ્પષ્ટ કરે છે કે, તે એ પદ્ધતિ અને રી ત દર્શા વે છે કે જે મુજમુ બ વ્યક્તિ ને જગ્યા કબજામાં થી દૂર કરા વી જો ઈશે. આ કો ર્ટની સંપૂર્ણ પી ઠ દ્વા રા ઠરા વા યા મુજમુ બ સંહિ તા ની કલમ-૨ હેઠળ જગ્યા ના કબજામાં થી દૂર કરવા મા ટે કો ઈ ન્યા યનિ ર્ણયની કા ર્યરી તિ નથી , પરંતુ તે સા થે જ, એક વ્યક્તિ , કે જેઓજે અનધિ કૃત કબજામાં છે તેમને જગ્યા ના કબજામાં થી દૂર કરવા મા ટે સંહિ તા કલમ-૬૧ અથવા સંહિ તા ની કલમ-૭૯(એ) હેઠળ દબા ણનું તા રણ નોં ધનોં વા માં આવ્યું હો ય તો સંહિ તા કલમ-૨૦૨ હેઠળ જગ્યા ના કબજામાં થી તેમને દૂર કરવા મા ટે જરૂરી પ્રક્રિ યા નું અનુસરણ થવું જો ઈ વાં ધા અથવા વિ રો ધનો પ્રશ્ન સંહિ તા ની કલમ-૨૦૨ હેઠળ જણા વ્યા મુજમુ બ જગ્યા ના કબજામાં થી કરવા ની નો ટિ સ કઢા યા બા દ જ ઉપસ્થિ ત થશે. જો જગ્યા ના અનધિ કૃત કબજામાં રહેલ આવી વ્ય પો તા ની મેળે જમી ન ખા લી કરતી નથી તો અનધિ કૃત કબજા મા ટેના પગલાં લેવા વા જો ઈશે અને મા ત્ર તબક્કે વાં ધા અથવા વિ રો ધનો પ્રશ્ન ઉપસ્થિ ત થશે. હા થ ઉપરના કેસમાં સંહિ તા ની કલમ-૨૦૨ હે ર્નિિ દષ્ટ થયા મુજમુ બની પદ્ધતિ અને રી ત મુજમુ બ નો ટિ સ કા ઢી ને કો ઈ પગલાં લેવા માં આવેલ ન સંહિ તા ની કલમ-૨૦૨ હેઠળની કો ઈ નો ટિ સ વિ ના સંહિ તા ની કલમ-૬૧ અથવા ૭૯(એ)ની સત્તા ઉપયો ગમાં પસા ર હુકમના આધા રે સી ધેસી ધું પંચના મું હા થ ધરી ને કબજો લેવા મા ટે કો ઈ પગલાં શકા ય નહીં .હીં થી ઈ કો ર્ટે વે કે પી ર્તા ને સંહિ ની ની આપવા માં આવી હો ઈ, અમો ને હા લના અપી લકર્તા ને દબા ણકર્તા જાહેર કરતાં આવા હુકમમાં કો ગેરકા યદેસરતા અથવા વિ કૃતિ જણા તી નથી , કા રણ કે બચા વકર્તા એ સંહિ તા ની કલમ-૨૦૨ હેઠળ કો પગલાં લી ધાં નથી . આથી ના મદા ર ગુજગુ રા ત હા ઈકો ર્ટ દ્વા રા હા લની લેટર્સ પેટન્ટ અપી લ અંશતઃ મંજૂમં જૂર કરવા માં આ તેમજ અપી લકર્તા એ પ્રશ્નવા ળી જમી ન ઉપર દબા ણ કર્યું હતું, તેવું ઠરા વતા તેમજ દંડ ઉઘરા વવા જણા વતા બચા વકર્તા નં ૨-મા મલતદા ર દ્વા રા પસા ર તા . ૦૧-૦૧-૨૦૧૪ના રો જના હુકમમાં કો દખલગી રી કરવા માં આવેલ નહીં તેમજ બચા વકર્તા ઓ મા ટે મુંબઈ જમી ન મહેસૂલ સંહિ તા , ૧૮૭૯ કલમ-૨૦૨ હેઠળ જણા વ્યા મુજમુ બની પ્રક્રિ યા નું અનુસરણ કરી ને પ્રશ્નવા ળી જમી નનો કબજો લેવા ખુલ્લું રા ખવા માં આવેલ તેમજ જો કો ઈ વાં ધો અથવા વિ રો ધ ઊભો થા ય તો સંક્ષિ પ્ત તપા સ હા ધરવા નું તેમજ સંહિ તા ની કલમ-૨૦૨ હેઠળ જણા વ્યા મુજમુ બના આગળ પગલાં લેવા નું સક્ષમ સત્તા વા મા ટે ખુલ્લું રા ખવા માં આવેલ તેમજ જ્યાં સુધી સંહિ તા ની કલમ-૨૦૨ હેઠળ જણા વ્યા મુજમુ બની પ્રક્રિ યા અનુસરણ કરી ને જમી નનો કબજો લેવા માં ન આવે ત્યાં સુધી બચા વકર્તા નં.નં ૬-કલેક્ટર દ્વા રા અપા તા . ૧૫-૧૧-૨૦૧૪ના રો જના હુકમને અસર આપવી જો ઈશે નહીં તેવું પણ ઠરા વવા માં આવેલ.ઉપરો કેસ ઉપરથી ફલિ ત થા ય છે કે, જમી ન મહેસૂલ અધિ નિ યમની કલમ-૨૦૨ હેઠળ તેવી જગ્યા કબજામાં થી કબજેદાજેદારને દૂર કરવા મા ટે જરૂરી પ્રક્રિ યા નું અનુસરણ થવું જરૂરી છે. સંહિ તા કલમ-૨૦૨ હેઠળની કો ઈ નો ટિ સ વિ ના સંહિ તા ની કલમ-૬૧ અથવા ૭૯(એ)ની સત્તા ના ઉપયો ગ પસા ર હુકમના આધા રે સી ધેસી ધું પંચના મું હા થ ધરી ને કબજો લેવા મા ટે કો ઈ પગલાં લઈ શકા ય ન (સંદર્ભ : લેન્ડ લો ઝ જજમેન્ટ્સ (LLJ), વો લ્યૂમ-૧, ઈશ્યૂ-૩, મા ર્ચ-૨૦૧૭, પા નાં નં. ૨૪૦)

ટેક્સ પ્લાનિંગ: સ્થાવર મિલકત માટેની ચર્ચા

 

ટેક્સ પ્લાનિંગ: સ્થાવર મિલકત માટેની ચર્ચા

સામાન્ય રીતે જંગમ મિલકતના સંદર્ભમાં જ્યારે મિલકતનો પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવે ત્યારે મૂડીનફો છે.

સામાન્ય રીતે જંગમ મિલકતના સંદર્ભમાં જ્યારે મિલકતનો પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવે ત્યારે મૂડીનફો છે. સ્થાવર મિલકતના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે વર્ષો પહેલાં એમ કહ્યું કે સ્થાવર મિલકતનો મૂડીનફો ત્યારે ઉદભવ્યો ગણાય જ્યારે મિલકતનો દસ્તાવેજ સહી, અમલ અને રજીસ્ટર થાય ત્યારે સ્થાવર મિલકતનું વેચાણ સંપૂર્ણ થયું ગણાય કરદાતાં કર બચાવવા સ્થાવર મિલકતનો પ્રત્યક્ષ કબજો સોંપી દે અને ખરીદનાર પાસેથી બાનાખતની રૂપે મોટાંભાગની રકમ મેળવી લે પરંતુ મિલકતનો દસ્તાવેજ કરીને તેનું રજીસ્ટ્રેશન કરાવે નહીં તેથી મૂડીનફા કરપાત્રતામાંથી છટકબારીના રસ્તા ઉભા થયા હતા.


આવકવેરા કાયદાની કલમ 2(47) હેઠળ ટ્રાન્સફર અંગેની વ્યાખ્યા સુધારીને એવી જોગવાઇ કરવામાં આવી કે જો કોઇ પણ સ્થાવર મિલકતના સંદર્ભમાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 53A અનુસાર. પાર્ટ પર્ફોમન્સ ઓફ કોન્ટ્રાક્ટનો અમલ થાય તેને ટ્રાન્સફર ગણાશે જે મુજબ સ્થાવર મિલકતનો કબજો કોઇને સોપ્યો હોય અને તેના સંદર્ભમાં અંશત રકમ મળે તો વેચાણ દસ્તાવેજની રાહ જોયા વગર વેચાણ-ટ્રાન્સફર પૂર્ણ થયું ગણીને કરપાત્રતા ગણવામાં આવે છે.


વેચાણ અવેજમાં સંપૂર્ણ રકમ ન મળી હોય પરંતુ જો કબજો સોંપી દેવામાં આવ્યો હોય તો સંપૂર્ણ રકમ ઉપર મૂડીનફાની ગણતરી કરવામાં આવશે. ખેતીની મિલકતના સંદર્ભમાં સામાન્ય માન્યતાં એવી છે કે તેના ઉપર કોઇ મૂડીનફાની જવાબદારી ઉભી થશે નહીં. આવકવેરા કાયદાની કલમ 2(14) અનુસાર ભારતમાં આવેલી એવી કોઇ ખેતીની જમીન હોય જે એવા ગામમાં આવી હોય જે ગામની વસ્તી 10 હજાર કરતાં ઓછી હોય, તેમજ આવી જમીન નજીકના કોઇ ગ્રામ પંચાયત, તાલુકા કે નગર નિગમથી નિયત અંતરથી દુર આવેલી હોય તે જરૂરી છે.


હજારથી 1 લાખની વસ્તી ધરાવતાં ગામ હોય તો તેના બે કિલોમીટરના રેડિયસ બહારનીખેતીની જમીન લાખથી 10 લાખની વસ્તી ધરાવતાં ગામ હોય તો તેના 6 કિલોમીટરના રેડિયસ બહારની ખેતીની જમીન લાખથી વધુની વસ્તી ધરાવતાં ગામ કે શહેર હોય તો તેના 8 કિલોમીટરના રેડિયસ બહારની ખેતીની જમીન હોય તો તેના ઉપર મૂડીનફાની કોઇ જવાબદારી ઉભી થશે નહીં. અંતર માપવા અંગે પણ વિવાદ થયા હતા તેના આધારે અંતરની ગણતરી માટે ક્રો ફ્લાઇંગ પ્રણાલી અપનાવવામાં આવી છે. જે અનુસાર સીધા અંતરે 2,6 કે 8 કિલોમીટરનું અંતર ગણવામાં આવશે. જો આ નિયત મર્યાદા અમલી ન થતી હોય તો તેના ઉપર મૂડીનફાની જવાબદારી રહેશે.


સ્થાવર મિલકતના સંદર્ભમાં પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવે ન આવે ત્યાં સુધી તમે મિલકતના માલિક બનતાં નથી. મકાન વેચવાના હક્ક તરીકે મળેલાં નાણાંને પણ લાંબાગાળાના મૂડી નફા તરીકે દર્શાવી શકો છો.


બક્ષિસ કે વસિયત હેઠળ જે મિલકત મળે છે તે વિશેષ સંજોગોમાં મળેલી મિલકત ગણાય છે. આવકવેરા કાયદાની કલમ 49 અનુસાર અગાઉના માલિકની મિલકત ધારણ કર્યાની કિંમત એ બક્ષિસ કે વસિયતમાં મળનાર વ્યક્તિની ધારણ કિંમત ગણાશે. એ જ રીતે આવકવેરા કાયદાની કલમ 2 (42A) અનુસાર અગાઉના માલિક દ્વારા મિલકત ધારણ કર્યાનાં સમયને બક્ષિસ કે વસિયતમાં મળનાર વ્યક્તિના ધારણ કર્યા સમય સાથે ઉમેરીને ગણવામાં આવે છે.


આવકવેરા કાયદાની કલમ 50 C મૂડીરૂપી સ્થાવર મિલકત ધારણ કરી હોય તેમાં લાગુ પડશે. આવકવેરા કાયદાની કલમ 43 CA એ સ્ટોક ઇન ટ્રેડ તરીકે સ્થાવર મિલકત ધારણ કરી હોય તેમાં લાગુ પડે છે. જે મિલકતનું વેચાણ કરો છો ત્યારે વેચાણ અવેજની રકમ જંત્રીની રકમ કરતાં ઓછી હોય તો તેવા કિસ્સામાં વેચાણની રકમ જંત્રીની રકમ જેટલી જ ગણવામાં આવશે અને તેના આધારે તેના ઉપર મૂડીનફાની ગણતરી કરવામાં આવશે. જંત્રીની રકમ કરતાં ઓછી કિંમતે વેચાણ કરો તો તફાવતની રકમ ઉપર કરપાત્રતાં અમલી રહેશે.


સ્થાવર મિલકતના બાનાખત વખતે જંત્રી કિંમત ઓછી હોય અને દસ્તાવેજ કરતાં સમયે જંત્રીની કિંમત વધી ગઇ હોય. આવા કેસમાં આવકવેરા કાયદાની કલમ 50 C અને 43CA બંને હેઠળ રાહત કારક જોગવાઇ છે. જે મુજબ બાનાખત સમયે પ્રવર્તમાન જંત્રીની કિંમતના આધારે કોઇપણ રોકડ સિવાય અન્ય સ્વરૂપે અર્થાત ચેક કે ડ્રાફ્ટ દ્વારા અવેજ મળ્યું હોય તો જંત્રીની કિંમત વધી હોય તો પણ તે અમલી બનશે નહીં.


વેચનારને તો ડીમ્ડ કે નોશનલ કેપિટલ ગેઇન ગણાય નહીં તેનું ધ્યાન રાખવાનું છે. સાથે ખરીદનારે પણ ધ્યાન રાખવાનું રહેશે. આવકવેરા કાયદાની કલમ 56 (2) (vii) અનુસાર જંત્રી કિંમત કરતાં ઓછી કિંમતે જમીન ખરીદવામાં આવે તો તફાવતની રકમ ખરીદનાર માટે ઇન્કમ ફ્રોમ અધર સોર્સ ગણીને તેના ઉપર કરપાત્રતા રહેશે. તેથી જંત્રીની કિંમતનો બેન્ચમાર્ક વેચનાર અને ખરીદનાર બંનેએ ધ્યાનમાં રાખવાનો રહેશે.


આવકવેરા કાયદા હેઠળ રૂપિયા 50 લાખથી વધુની કિંમતના મિલકતના વ્યવહારોનું ધ્યાન રાખવા વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. આવકવેરા કાયદાની કલમ 194 અનુસાર રૂપિયા 50 લાખથી વધુ કિંમતનું મકાન ખરીદનારે 1%નો ટીડીએસ કરવાનો રહેશે રૂપિયા 50 લાખથી વધુની રકમની મિલકત ખરીદતાં સમયે હપ્તે નાણાંની ચૂકવણી કરો તો પણ તેના ઉપર ટીડીએસ કરીને સરકારમાં જમા કરાવવાની રહેશે.


મિલકતનું વેચાણ નક્કી કરો ત્યારે મિલકતમાં ભાડુઆત હોય તેમને ખાલી કરાવવા કોઇ વળતર આપો કે કોઇ કાયદાકીય વિવાદ હોય. તેના સંદર્ભે જે ચૂકવણી કરવામાં આવે છે તેને મિલકત ધારણ કરવાનો ખર્ચ ગણીને તેના ઉપર સેટઓફ મળી શકે છે.

સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવાય??

 

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા તે પહેલા આપણા મન માં બહુ બધા સવાલો હોય છે જેવા કે જંત્રી શું છે જંત્રી કોને કહેવાય જંત્રી એટલે શું જંત્રી કોણ નિર્ધારિત કરે છે જંત્રી ક્યારે ક્યારે નક્કી કરવામાં આવે છે જંત્રી ના દરો કેવી રીતે નક્કી કરાય છે જંત્રી કેવી રીતે મેળવવી જંત્રી ક્યાંથી મેળવવી જેવા સવાલો નો આજે અમે જવાબ આપવા નો પ્રયન્ત કરીશું તો ચાલો જાણીયે જંત્રી વિષે


Contents  hide 

જંત્રી એટલે શું , જંત્રી કોને કહેવાય

જંત્રી એટલે સરકાર પ્રમાણિત કાનૂની કાગળ જે નિશ્ચિત સમય વચ્ચે આપણા જમીન-મિલકત જેવી કે બિન ખેતી લાયક જમીન, ખેતીલાયક જમીન, ધંધાકીય જમીન, વ્યવસાયિક જમીન, ઇન્ડસ્ટ્રીયલ જમીન, મકાન, બંગલો કે પછી ઓફિસ નો દર દર્શાવે છે જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ટાઈમ ટુ ટાઈમ નક્કી કરવામાં આવે છે

ગુજરાત સરકાર દ્વારા તમારા જમીનોની માર્કેટ વેલ્યુ અને જંત્રી વેલ્યુ મુજબ સમય-સમય પર કિંમતોની તપાસ કરી નક્કી કરવામાં આવે છે

જંત્રી એટલે કે જમીનની માર્કેટ વેલ્યુ મુજબ નિશ્ચિત સમય અંતરાલ તે વિસ્તારમાં આવતી જમીનની કિંમત નો આંકડો પૂરો પાડે છે ગુજરાત સરકારની નક્કી કરેલી રકમ ના આધારે પ્રોપર્ટી નોંધણી, તેનો ચાર્જ અને સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવે છે

જંત્રી મેળવવા માટે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ

જંત્રી મેળવવા માટે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ ની લિંક અહીંયા આપેલી છે તેમજ તેની સાચી ઓળખ

https://egarvi.gujarat.gov.in/WebForm1.aspx

https://revenuedepartment.gujarat.gov.in/gujarat-jantari


જંત્રી ના દરો કેવી રીતે નક્કી કરાય છે

જમીનના દરો જમીન ની જગ્યા ની આધારે ગુજરાત સરકારનો મહેસુલ વિભાગ નક્કી કરે છે જેમકે જમીન-મિલકત કયા પ્રકાર ની છે તે ખેતીલાયક છે કે બિન-ખેતીલાયક ધંધાકીય, વ્યવસાયિક છે કે ઇન્ડસ્ટ્રીયલ રહેણાંક માં મકાન, ફ્લેટ, બંગલો કે ઓફિસ જેવી જગ્યા ના લેટેસ્ટ અને અપ-ટુ-ડેટ સરકાર ના મહેસુલ વિભાગ પ્રમાણિત સર્વે કરવા માં આવે છે અને તેનો જંત્રી દર નક્કી કરવામાં આવે છે

દાખલા તરીકે અમદાવાદના સેટેલાઈટ એરિયા ના મકાનો ની લઘુત્તમ પ્રાઇસ જંત્રી દર મળે છે

કયા આધાર પર જંત્રી નક્કી કરાય છે

1. બાંધકામ નો પ્રકાર : બાંધકામ નો પ્રકાર કેવો છે જેવાંકે ઘર, દુકાન, મકાન, ફ્લેટ, બંગલો, ઓફિસ, રેસિડેન્સીઅલ, ઇન્ડસ્ટ્રીયલ.

2. ઈન્ફ્રાસ્ટ્રક્ચર : ઈન્ફ્રાસ્ટ્રક્ચ કયા પ્રકાર નું છે રેસિડેન્સીઅલ, ઇન્ડસ્ટ્રીયલ, ખેતીલાયક, બિન-ખેતીલાયક.

3. સ્પેસિફિકેશન અને મેન્ટેનન્સ: સ્પેસિફિકેશન અને મેન્ટેનન્સ એટલે કે કોના અંડર માં આવે છે નગરપાલિકા કે ગ્રામીણ તેનો દેખભાળ કોણ કરે છે

જંત્રી દર ઓનલાઈન કેવી રીતે જોવું

ગુજરાત નો જંત્રી દર ઓનલાઈન જોવા માટે સ્ટેપ બાય સ્ટેપ ગાઇડ

1. ગુજરાત મહેસુલ વિભાગ Revenue Department

સૌથી પહેલા ગુજરાત ના મહેસુલ વિભાગ ની વેબસાઈટ પર જાઓ અને જંત્રી પર ક્લીક કરો

જંત્રી ને ક્લિક કાર્ય પછી ગુજરાત નો નકશો મેપ ખુલી જશે તેમાં તમારે તમારી જરૂરત મુજબ જિલ્લો સિલેક્ટ કરવા નો રહેશે

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા httpsrevenuedepartment.gujarat.gov.in

ત્યાર બાદ તમારે જેની જંત્રી જોઈતી હોય તે જગ્યા ની ડીટેલ સિલેક્ટ કરો

1. જિલ્લો

2.તાલુકો

3. ગામ

4. જમીન નો પ્રકાર

5. સર્વે નંબર

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા httpsrevenuedepartment.gujarat.gov.in
ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા httpsrevenuedepartment.gujarat.gov.in

અહીં તમને ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત જંત્રી દર મળી જશે જેને તમે ડાઉનલોડ કે પ્રિન્ટ પણ નીકળી શકો છો.

2. garvi.gujarat.gov.in/

અહીંયા પણ તમારે ગરવી ગુજરાત ની ઓફિશ્યિલ વેબસાઇટ પર જવાનું રહશે તેની ઓફિશ્યિલ વેબસાઈટ લિંક આ મુજબ છે

https://garvi.gujarat.gov.in/

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in
ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in

સૌથી પહેલા ગરવી ગુજરાત ની વેબસાઈટ પર જાઓ અને જંત્રી પર ક્લીક કરો

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in
ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in

ત્યાર બાદ એક નવું પેજ ખુલશે જેમાં જંત્રી દર(Jantri Rate) અને માર્કેટ ભાવ (MarketValue) એવા બે ઓપ્શન જોવા મળશે

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in
ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in

ત્યાર બાદ એક નવું પેજ ખુલશે જેમાં તમારે આ મુજબ માહિતી ભરવાની રહશે

1. District (જિલ્લો)

2. Taluka (તાલુકો)

3. Village (ગામ)

4. Type (જમીન નો પ્રકાર)

5. Survey No. / Extension (સર્વે નંબર)

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in
ઉપર આપેલી ડીટેલ ફીલ કાર્ય પછી શૉ જંત્રી Show Jantri પર ક્લીક Click કરવાથી જંત્રી ની બધી ડિટેલ્સ Details મળી જશે તેમજ તેને તમે પ્રિન્ટ કે ડાઉનલોડ કરી શકાય છે જો તમારે માર્કેટ મૂલ્ય Market value વિષે ડિટેલ્સ જોઈએ છે તો તમારે માર્કેટ વલ્લુ પાર ક્લિક કરવાનું રહશે
ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in
માર્કેટ મૂલ્ય Market Value પર ક્લીક કર્યા બાદ તમારે આ મુજબ Details ભરવાની રહશે

1. District (જિલ્લો)

2. Taluka (તાલુકો)

3. Village (ગામ)

4. URBAN છે કે RURAL

5. Property Type

6. Survey No./Extension

7. Rural Survey No./Extension

8. Construction Rate

9. Construction Type

10. Level Type

તમારી જરૂરિયાત ની માહિતી મુજબ તમારી માહિતી ભરવાની રહશે ત્યાર બાદ તમે Calculate Market value પર ક્લિક કરવાથી તમને તમારી માહિતી મળી જશે

ગુજરાતના જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા @garvi.gujarat.gov.in
3. ઈ-ધારા કેન્દ્ર દ્વારા

ઈ-ધારા કેન્દ્ર દ્વારા જંત્રી મેળવવા માટે આ મુજબની પ્રક્રિયા છે

જેને જંત્રી જોઈતી હોય તે વ્યક્તિએ ઈ-ધારા કેન્દ્ર માં જઈ અરજી આપવાની રહેશે અને સાથે તે વ્યક્તિના ડોક્યુમેન્ટ એપ્લીકેશન સાથે આપવાના રહેશે

નામ, સરનામું, પિતાનું નામ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી અને જમીન સાથેનો સંબંધ જેવી ડીટેલ આપવી પડશે

જમીનની વિગતો માં સર્વે નંબર, જમીન નું સરનામું, જમીન માપન અને એકમ

ઈ-ધારા કેન્દ્ર પર ઓપરેટર ને અરજી સાથે જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે

તમારી એપ્લિકેશન ના આધાર પર ઓપરેટર જંત્રી ની પ્રક્રિયા શરૂ કરશે

તહસીલદાર તમારી અરજીની મળતાજ ફિલ્ડ સર્વે ની પ્રક્રિયા શરૂ કરશે

જંત્રી ના સર્વે થઇ ગયા પછી તહસીલદાર અરજ કરતા ને તેની જાણકારી આપશે

જંત્રી નું શું મહત્વ છે

જંત્રી નો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે

  1. બેન્કમાંથી લોન લેવા માટે
  2. લોન ક્રેડિટ નો સમયગાળો વધારવા
  3. કોન્ટ્રાક્ટર તરીકે રજીસ્ટર કરવામાટે
  4. ઇનકમ ટેક્સ ફાઈલ કરવામાટે
  5. વિઝા મેળવવા માટે
  6. આવકવેરા કે કેપિટલ ગેઇન ના ફાઇલિંગ માટે
  7. વેચાણ દસ્તાવેજ કરવા

જંત્રી લેવા માટે જરૂરી કાગળ

જમીન દર લેવા માટે ના દસ્તાવેજ આ પ્રમાણે છે

1. પાટદાર પાસબુક ની ઝેરોક્સ

2. નોંધણી ના કાગળ

3. બોજ પ્રમાણપત્ર

4. વેચાણ ખત ની નકલ

પોતાની જમીન અથવા મિલકત ધરાવનાર તેમજ બ્રોકર, બિલ્ડર્સ, ઇન્વેસ્ટર, લોયર અને રીયલ એસ્ટેટ સાથે જોડાયેલ બધા લોકો માટે  આપવામાં આવેલી આ બહુજ સારી સુવિધા છે.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...