3.09.2021

જમીનના ૭/૧૨ ઉતારામાંમા ટટનુંજ નામ આવશે : ચેિરટી કિમશનર રામાંહાલ ૧૨,૯૦૦ કેસ પેિડંગ

 


સુરત,તા. ૧૦: રાના ચેિરટી કિમશનર વાય.એમ.શુકલએ શહેરમાંઆયોિજત એક કાયમમાંજણાયુહતુકે, જમીનના સાત-બારના ઉતારામાં હવેમા ટટનું નામ લખવામાંઆવશે. તેમ જ ઉતારામાં ટટીઓના નામ આવશેનિહ. તેમ જ કોઇ પણ એનઆરઆઇ યિકતનેટટી પણ બનાવી શકાશેનિહ. ધી સધનગુજરાત ચેબર ઓફ કોમસએડ ઇડટી અનેવિનભર શાળા સંચાલક મંડળ, સુરતના સંયુકત ઉપમેસમાજ સેવા અનેસરકાર િવષય પર એક કાયમનુંઆયોજન કરાયુંહતું. જમાં ે શુકલએ ચેિરટીમાંલોકઅદાલત કરવી કેકેમ ? એનઆરઆઇ ટટી થઇ શકેકેકેમ ? ટટોને બંધ કરી શકાય કેકેમ ? તથા ટટના બંધારણમાં કયા સંજોગોમાં ફેરફાર કરી શકાય ? િવગેરેબાબતો િવશેિવિવધ સંથાઓના ટટીઓ મહવનુંમાગદશન આયુહતું. ગુજરાતમાં ણ લાખ બાવન હર ટટો નોધાય ં ેલા છે. જમાંથી ે ૧ લાખ ટટો ારા સારામાં સારી કામગીરી થઇ રહી છે. ારે૧ લાખ ટટો આઇડલઅનેનોન ફંકશનલ છેએટલેકેહેતુમાણ તેઓની કામગીરી નથી. તેમણેકુકેટટની નોધણી ં કરતી વખતેઘણી સાવચેતી રાખવાની હોય છે. કારણ કેોપટનો ઉપિથત થાય છે. એના માટેઇપેકશન કરવાનું હોય છે. યારેએવા સંજોગોમાં ટટની નોધણી ં માટેથોડો સમય લાગેછેપણ હવેપહેલા જવુે રુનથી. ટટની નોધણી ં વહેલા થઇ ય છે. ટટના બંધારણમાંથતા ફેરફાર િવશેકુકે, બંધારણમાંસુધારો કરવા માટેચેઇજ િરપોટજરી છે. ટટના જેઉપદેશોમાંફેરફાર કરવાના હોય તેના માટેચેઇજ િરપોટની આવયકતા હોય છે. ટટનો યવહાર ારેખોરંભેપડી ગયો હોય યારેકીમ કરવાની હોય છે. તેમણેકુકે, ચેિરટેબલ સોસાયટી બંધ કરી શકાય છે. પણ ટટ બંધ નહીંકરી શકાય. કોઇ પણ ટમાંએનઆરઆઇ યિકતનેટટી પણ બનાવી નહીંશકાય. જમીનના ૭ /૧૨ના ઉતારામાં પણ મા ટટનું નામ આવશે. એમાં ટટીઓના નામ આવશેનિહ. તેમણેટટીઓનેદેવથાન ઇનામી નાબૂદી ધારા સિહતની માિહતી આપી હતી. રામાંહાલ ૧૨,૯૦૦ કેસ પેિડંગ છે. ટટોના િલટીગેશન નહીંથાય તેના માટેયાસ કરવામાંઆવી રો છે

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...