8.02.2022

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલી જમીનોમાં રોકાણ કરતા ચેતજો : સત્તામંડળ ની પરમિશન નહિ હોય તો ગેરકાયદેસર ગણાશે

 ગરુડેશ્વર કેવડિયા વચ્ચે આવેલ વે સોસાયટીઓ ગેરકાયદેસર : કેવડિયા સત્તા મંડમં ળે નોટિસ અપાતા ફફળાટ : SOUATE, Act-2019 માં લાગુ હોવા છતાં પરમિશન વગર ગરુડેશ્વર ગામની જમીનમાં સોસાયટીઓ બની તે તમામ ગેરકાયદેસર ઠેરાવતું સત્તા મંડળ

for statue of unity act 2019 clik here


(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલી  જમીનોમાં રોકાણ માટે લોકો પડાપડી કરી રહ્યા છે કેમકે અહીંયા વેપાર ધંધા  માટે ખુબ  મોકાની જગ્યા છે ત્યારે લોકો આડેધડ રોકાણો કરી રહ્યા છે ત્યારે ત્યારે તાજેતરમાં ગરુડેશ્વર કેવડિયા વચ્ચે આવેલ  સોસાયટીઓ ગેરકાયદેસર હોવાનો અને તેમને સત્તા મંડળમં પાસેકોઈપણ જાતની પરવાનગી નથી લીધી જે નોટિસ પઠવી જરૂરી પુરાવા સાથે દીન ત્રણમાં બોલાવવા આવ્યા છે. નહી તો SOUATE, Act-2019 માં લાગુ હોવા છતાં પરમિશન વગર ગરુડેશ્વર ગામની જમીનમાં સોસાયટીઓ બની તે તમામ ગેરકાયદેસર ઠેરવી કડક પગલાં લઇ શકે છે. કેવડિયા માં 2019 માં ડેવલોપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ એક્ટ (SOUATE, Act-2019) તથા ગુજગુ રાત નગર રચના અને શહેરી  વિકાસ અધિનિયમ-1976ની જોગવાઇઓ અન્વયે 19 જેટલા ગામોમાં લાગુ કર્યું હતું. તું જેમાં કોઈ પણ ડેવલોપમેન્ટ કે ટાઉન પ્લાનિંગ ની મંજૂમં જૂરી આ સત્તામંડળમં પાસેથી લેવાની હતી. બાદમાં સરકારના શહેરી હે વિકાસ અને શહેરી  ગૂહગૂનિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરથી એક જાહેરહેનામુ જાહેર  કર્યું હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતા નગરની રચના કરવામાં આવી હતી. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિયુટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ મં એકતાનગરની હદમાં સમાવેશ થતા વિસ્તાર માં સોસાયટીઓ ના નિર્માણ કરી દેવામાં આવ્યા છે લોકોએ ખરીદી લીધા છે અને જેના દસ્તાવેજો  પણ થઇ ગયા છે ત્યારે તાજેતરમા સોસાયટીઓના લોકોને સત્તા મંડળ  નોટિસો પાઠવી બાંધકામની અધિકૃતતા નક્કી કરવા માટે વિષયોક્ત જમીનમાં સ્થાનિક સત્તામંડળ મં સંબંધિબંત સંસ્થા ધ્વારા મંજુર કરેલ  લે-આઉટ તથા બિલ્ડીંગ પ્લાન, બિનખેતીની હુકમ,  અધ્યતન માલિકી અંગેના પુરાવા તેમજ આનુસંગિક દસ્તાવેજો  , અત્રેની કચેરીએ સદર નોટીસ મળ્યેથી દિન-3(ત્રણ) રજુ કરવા જણા વવામાં આવ્યું છે સાથે જો નિયત સમયમર્યાદામાં ઉપરોક્ત વિગતો અત્રેની કચેરીએ ઉપલબ્ધ કરવામાં ન આવે. વે તો સવાલવાળી જમીનમાં કરેલ ચાલુ બાંધકામ બિનઅધિકૃત / ગેરકાયદેસર છે તેવી નોટિસમાં જણાવી કાયદેસરના પગલાં ભરવાની પણ વાત કરી છે.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...