Circular 2001-2010
2010 | ||
---|---|---|
Date | Description | Link |
2010-10-06 | રજીસ્ટ્રેશન માટેનો કોઇ દસ્તાવેજ સ્વીકારતા પહેલાં તે દસ્તાવેજ અંગે ખરાઇ કરવા બાબત | |
2010-09-21 | રજીસ્ટ્રેશન માટેનો કોઇ દસ્તાવેજ સ્વીકારતા પહેલા તે દસ્તાવેજ અંગે ખરાઇ કરવા બાબત | |
2010-09-21 | દસ્તાવેજના દરેક પાના પર તારીખ તથા સહી કરવા બાબત | |
2010-08-10 | દસ્તાવેજમાં આપનાર-લેનાર પ્રથમ બે પક્ષકારની સહી લેવા બાબત | |
2010-07-20 | વણ નોંધાયેલ બાનાખતને પુરાવા તરીકે માન્ય ન ગણવા બાબત | |
2010-06-30 | ધી પ્રિવેન્શન ઓફ મની લેન્ડીંગ એક્ટ-૨૦૦૨ હેઠળ એટેચમેન્ટ ઓર્ડર બાબત | |
2010-06-08 | દસ્તાવેજ નોધણી અર્થ રજુ થાય ત્યારે દસ્તાવેજ લખી આપનાર તથા લખાવી લેનાર તથા ઓળખ આપનાર પોતે જ હોવાનું પ્રસ્થાપિત કરવા માટે ઓળખ અંગેના પ્રમાણીત પુરાવા મેળવવા બાબત | |
2010-06-08 | ઓળખ પુરાવા માટેના તમામ પરિપત્રો | |
2009 | ||
2009-11-17 | સ્થાવર મિલકતની તબદીલીના દસ્તાવેજોમાં મિલકતનો ફોટો દસ્તાવેજના ભાગ તરીકે સામેલ રાખવા બાબત | |
2009-10-26 | દસ્તાવેજમાં ઓળખ આપનારની સહી ઉપરાંત કોમ્પ્યુટર વેબ કેમેરાથી ફોટોગ્રાફ તથા બાયોમેટ્રીક સીસ્ટમથી ફિંગર પ્રિન્ટ લેવા બાબત | |
2009-10-26 | દસ્તાવેજ સાથે રજુ થતા સાધનિક કાગળો પુરાવાઓને સ્કેન કરી જાળવવા બાબત | |
2009-07-21 | પાવરની ખરી નકલ લેવા બાબત | |
2009-06-09 | રેકર્ડ વર્ગીકરણ માર્ગદર્શિકા | |
2009-03-07 | ઓપરેટરોની કામગીરી ઉપર નિયંત્રણ બાબત | |
2008 | ||
2008-07-22 | આર.ટી.આઈ. એક્ટ રુલ્સ હેઠળની અરજીઓ પરત્વે Do and Dont અંગે માર્ગદર્શક સૂચનાઓ બાબત | |
2008-06-30 | સીટી સર્વે સત્તા પ્રકાર | |
2008-06-04 | ગુજરાત હાઉસીંગ બોર્ડના લેખોની નોંધણી બાબત | |
2007 | ||
2007-12-31 | લગ્ન નોંધણી અંગે | |
2007-09-26 | કોમન પ્લોટ, રોડ રસ્તા વગેરેને મિલકતના મુલ્યાંકનમાંથી બાદ ન આપવા બાબત | |
2007-04-05 | જંત્રી દરમાં પ્રતિ વર્ષ ૫% વધારો કરવા બાબત | |
2007-04-02 | નોંધણી ફી નો દર ૧% કરવા બાબત | |
2007-03-30 | સ્ટેમ્પ ડ્યુટીનો દર ૩.૫૦% કરવા બાબત | |
2007-03-29 | સબ રજીસ્ટ્રાર કચેરીઓનું કોમ્પ્યુટરાઇઝેશન બાબત | |
2007-02-08 | સને ૨૦૦૭ માં જોથી વધારાની બાબત | |
2007-01-05 | ઈ-સ્ટેમ્પીંગથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવા બાબત | |
2006 | ||
2006-12-15 | દસ્તાવેજ સાથે રજૂ કરવામાં આવતી ઝેરોક્ષ નકલ બંધ કરવા બાબત | |
2006-11-20 | નિયમ ૩(૨) ની નોટીસ સાથે ગણતરી પત્રકની નકલ પક્ષકારને આપવા બાબત | |
2006-07-14 | ક્લાર્કની બદલીની સત્તાઓ પરત લેવા બાબત | |
2006-06-09 | ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા કરી આપવામાં આવતા લેખોને મુંબઈ સ્ટેમ્પ એક્ટની કલમ ૩૨-ક લાગુ નહી પાડવા બાબત | |
2006-03-29 | તા.૦૧-૦૪-૨૦૦૬ થી સુધારેલ સ્ટેમ્પ ડ્યુટીના દર | |
2006-03-18 | આદીજાતીએ ધારણ કરેલી જમીનો 73-ક તથા 73-ક્ક (73A તથા 73AA) બાબત સંકલિત પરિપત્ર | |
2005 | ||
2005-07-29 | ગુજરાત ઓનરશીપ ફ્લેટ એક્ટ ની જોગવાઈઓનું પરિપાલન કરવા બાબત | |
2005-07-22 | કલમ ૩૩ કે ૩૨-ક ના કેસમાં રજુઆત કરવા માટે અધિકૃત વ્યક્તિઓ | |
2005-07-21 | લગ્ન વિજ્ઞપ્તિમાં વર વધુના મા બાપ કે વાલીની સહીનો આગ્રહ ના રાખવા બાબત | |
2005-05-03 | બોજા નોંધની કામગીરી દિન-૭ માં કરવા બાબત | |
2005-04-20 | અસલ મુખત્યારનામા રજૂ કરવા તથા તપાસવા બાબત | |
2005-04-20 | અસલ પાવર ચકાસવા તથા તેની ખરી નકલ લેવા બાબત | |
2005-03-04 | પાવર ઓફ એટર્ની હોલ્ડરનો ફોટોગ્રાફ તથા ફિંગર પ્રીન્ટ લેવાનો બાબત | |
2005-02-24 | પક્ષકારનો ફોટો ગ્રાફ તથા ફિંગર પ્રીન્ટ લેવાનો બાબત | |
2005-02-15 | લેખ પર પક્ષકારનો ફોટો તથા ફિંગર પ્રીન્ટ લગાડવાનો બાબત | |
2005-02-02 | દસ્તાવેજ રજુ થાય ત્યારે નોંધણી ફી ની સાથે ટપાલ ફી વસુલ લેવાનો બાબત | |
2004 | ||
2004-06-12 | ફક્ત મહિલાના નામે તબદીલ થતી મિલકતમાં નોંધણી ફી માફી બાબત | |
2003 | ||
2003-09-16 | બોજા બાબત | |
2003-09-01 | મુંબઈ સ્ટેમ્પ અધિનિયમ 1958 ની કલમ 32-ક હેઠળ સ્ટેમ્પ ડ્યુટીમાંથી છૂટછાટ બાબત | |
2003-05-29 | કોર્ટ ફી ટીકીટના દર | |
2002 | ||
2002-04-01 | બોમ્બે લેન્ડ રેવેન્યુ કોડ 1879 તથા તે હેઠળના ગુજરાત જમીન મહેસુલ નિયમો 1972 ની જોગવાઈ અનુસાર સરકારી જમીનો વિવિધ હેતુઓ માટે ફાળવવામાં ભાડાપટ્ટે આપવામાં આવે છે તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસુલ લેવા બાબત | |
2001 | ||
2001-10-00 | બોમ્બે લેન્ડ રેવેન્યુ કોડ 1879 તથા તે હેઠળના ગુજરાત જમીન મહેસુલ નિયમો 1972 ની જોગવાઈ અનુસાર સરકારી જમીનો વિવિધ હેતુઓ માટે ફાળવવામાં ભાડાપટ્ટે આપવામાં આવે છે તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસુલ લેવા બાબત | |
2001-09-01 | મુંબઇ સ્ટેમ્પ અધિનિયમ 1958 ની કલમો માંની જોગવાઈઓ તથા સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં સુધારા બાબત |
No comments:
Post a Comment