All Circular - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

All Circular

Was this article helpful?

Other Gujarati Act


Recent Circular
Date Description Link
2024-12-5        કઈ મિલકતના દસ્તાવેજ સક્ષમ સત્તાધિકારીની પરવાનગી સિવાય ના નોંધણી માટે ના સ્વીકારવા તે બાબતેપરિપત્ર PDF
2024-11-29        વિરમગામ શહેરમાં અશાંતધારો લાગુ પાડવા બાબત PDF   
2024-11-26
જટીલ પ્રકારના દસ્તાવેજોવાળી ૯૧ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં
સબ રજીસ્ટ્રારનો હવાલો કારકુનને ના સોંપવા બાબત પરિપત્ર
PDF
2024
Date Description Link
2024-1-25                       પાસપોર્ટ તથા ફોરેન વીઝીટ માટે એનઓસી બાબત પરિપત્ર PDF       
2024-11- 20                                મુસદ્દારૂપ જંત્રી Annual Statement of Rates - ૨૦૨૪ વાંધા-સુચન માટે તથા મુસદ્દારૂપ જંત્રી માર્ગદર્શિકા પ્રસિધ્ધ કરવા બાબત PDF
2024-10-15                 નાયબ કલેક્ટર કચેરી દ્વારા સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૨-ક તથા ૩૩ હેઠળના કેસમાં ક્ષતિઓ નિવારવા બાબત PDF
2024-10-10 ગુજરાત દેવસ્થાન ઈનામ નાબૂદી અધિનિયમ, ૧૯૬૯ અન્વયે સત્તાપ્રકાર નક્કી કરવા બાબત PDF
2024-09-20 સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૨-ક અને ૩૩ અંગેની કાર્યવાહી બાબત PDF
2024-09-12 અન રજીસ્ટર્ડ દસ્તાવેજમાં વણવપરાયેલ સ્ટેમ્પનું રીફંડ આપવા બાબતે SOP નક્કી કરવા બાબત PDF
2024-09-06 કચેરીમાં અનઅધિકૃત બિનઅધિકૃત વ્યક્તિ ના રાખવા બાબત PDF
2024-09-05 જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૭૩-એએ હેઠળ મિલકત તબદીલી બાબત PDF
2024-09-04 અશાંતધારા અન્વયે ગીરો મુક્તિના લેખમાં સક્ષમ સત્તાધિકારીની પરવાનગી જરૂરી નથી. તથા શેરસર્ટી કે એલોટમે‍‍ન્ટના કબુલાતના લેખમાં પરવાનગી જરૂરી છે તે બાબત પરિપત્ર PDF
2024-09-03 દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા તથા મુલતવી Pending દસ્તાવેજો બાબતે સુચનાઓ આપવા બાબત PDF
2024-08-08 વકફ મિલકત અંગે ખોટો બનાવટી ફેક ફરજી પત્ર હુકમ ઉભા કરી તેને સાચા તરીકે ઉપયોગ  કરી ગેરકાયદેસર ભાડાપટ્ટે આપવા બાબત PDF
2024-07-24 અશાંતધારાની મંજુરીઓની શરતમાં કુલમુખત્યારનામાની ચકાસણી અંગેની રજુઆત પરત્વે  નિયમોનુસાર કાર્યવાહી કરવા બાબત PDF
2024-07-16 Gujarat Filing of Documents and Notices Rules, 2024. e-gazette PDF
2024-07-16 Gujarat e-Registration Rules, 2024. e-gazette PDF
2024-07-11 મહેસાણા શહેરમાં અશાંતધારો લાગુ કરવા બાબત PDF
2024-07-05 મહેસુલ વિભાગ હસ્તકના નોંધણી પ્રભાગના કર્મચારીઓ-અધિકારીઓએ ફરજના ભાગરૂપે  કરેલ દસ્તાવેજ નોંધણીના કારણે તેઓની સામે થતી ફોજદારી ફરીયાદ અન્વયે અનુસરવાની  કાર્યપધ્ધતિ માટે સમિતિ રચવા બાબત PDF
2024-07-05 ઈ-સ્ટેમ્પ સર્ટીફીકેટ બાબત PDF
2024-05-04 SFT ફાઇલ કરવા બાબત PDF
2024-04-12 દસ્તાવેજ સાથે રજુ થયેલ પુરાવાઓને સ્કેન કરી ત્રણ વર્ષ સુધી સાચવવા બાબત PDF
2024-04-03 જંત્રી ભાવ નક્કી કરવા માટે માર્ગદર્શન આપવા બાબત PDF
2024-03-21 સ્થાવર મિલકતની તબદીલીના અને તબદીલીને અસર કરતા લેખોમાં વિડીયો રેકોર્ડીંગ
કરવા બાબત
PDF
2024-03-19 નોંધણી માટે રજુ થતા દસ્તાવેજ-લેખ પર પક્ષકારનો ફોટોગ્રાફ લગાવવા તથા ફિંગરપ્રિ‍ન્ટ
 લેવા બાબત
PDF
2024-03-07 નોંધણી માટે રજુ થતા દસ્તાવેજ-લેખ પર પક્ષકારનો ફોટોગ્રાફ લગાવવા તથા ફિંગરપ્રિ‍ન્ટ  લેવા બાબત PDF
2024-03-07 ડેવલોપમે‍ન્ટ એગ્રીમે‍ન્ટ-વિકાસ કરારમાં સ્ટેમ્પ ડ્યુટી બાબત પરિપત્ર PDF
2023
2023-12-29 નોંધણી અધિનિયમ ૧૯૦૮ની કલમ-૫ હેઠળના જાહેરનામાના અમલ બાબત PDF
2023-12-18 The Gujarat Registration (Identity Verification for the Registration of Documents) Rules, 2023 Notification PDF
2023-12-09 કલમ-૩૩ના કેસોમાં નાયબ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવતા દંડના ધોરણો PDF
2023-12-07 અશાંતધારાની જોગવાઈઓના નિરાકરણ અંગે PDF
2023-12-06 નિગમની યોજનાઓના અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ ક્ષેત્રિય કામગીરી માટે જિલ્લા નાયબ  નિયામકશ્રી અ.જા.ક. ઓની નિયુક્તિ બાબત PDF
2023-11-22 ડુપ્લીકેટ સેવાપોથી નિભાવવા બાબત PDF
2023-11-21 સગીરના હિસ્સાની મિલકતના દસ્તાવેજમાં નામદાર કોર્ટની પરવાનગી બાબત પરિપત્ર PDF
2023-11-18 નોંધણી ફી રીફંડ અંગેના રીફંડ મોડ્યુલમાં હુકમ કરવા બાબત PDF
2023-11-07 ૨૧ કોલમની ચકાસણી કરી મોકલવા બાબત PDF
2023-10-27 પાલનપુર અશાંતધારા બાબત PDF
2023-10-21 ફ્રે‍ન્કીંગ સ્ટેમ્પની ચકાસણી કરવા બાબત PDF
2023-10-20 અનરજીસ્ટર્ડ મોર્ગેજ ડીડમાં સ્ટેમ્પ ડ્યુટી લેવા બાબત PDF
2023-09-26 નોંધણી અર્થે રજુ થતા લેખોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી આપવા બાબત PDF
2023-09-25 ચેરીટી કમિશ્નરની મંજુરી વગર ટ્રસ્ટની મિલકતના દસ્તાવેજની નોંધણી ન કરવા બાબત PDF
2023-09-18 નોંધણી અર્થે રજુ થતા લેખોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી આપવા બાબત PDF
2023-09-11 સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી માફી અંગેનું રજીસ્ટર નિભાવવા બાબત PDF
2023-09-11 આધારકાર્ડને દસ્તાવેજના ભાગ તરીકે ના જોડવા તથા દસ્તાવેજના પ્રથમ પાને રજુ
કરનારનો ફોટો તથા અંગુઠાની છાપ ના લગાવવા બાબત
PDF
2023-09-06 અશાંતધારા હેઠળની પરવાનગી બાબત PDF
2023-09-05 કચેરીમાં બિનઅધિકૃત વ્યક્તિ રાખવા અને તેની પાસે સરકારી કામ કરાવવા બાબત PDF
2023-09-02 સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાની ફ્રેંકીંગ મશીનના યોગ્ય અમલીકરણ બાબત PDF
2023-09-02 ઇ-સ્ટેમ્પીંગ સર્ટિફીકેટની ચકાસણી કરવા બાબત PDF
2023-08-31 વકફ બોર્ડની સ્થાવર મિલકતના દસ્તાવેજની નોંધણી ના કરવા બાબત PDF
2023-08-31 અશાંતધારા હેઠળ મેળવવાની પરવાનગી બાબત PDF
2023-08-23 મિલકત તબદીલ ન કરવા બાબત PDF
2023-08-07 નવી જંત્રી મુજબ બજાર કિંમત નક્કી કરવા બાબત PDF
2023-08-05 મિલકતની કૌટુંબિક તબદીલીના કિસ્સામાં ગુજરાત અશાંત વિસ્તાર ધારા હેઠળ પરવાનગી  આપવા બાબત PDF
2023-07-28 બેંક તરફથી નોંધણી અર્થે રજુ કરવામાં આવતાં સેલ સર્ટિફિકેટ-સેલ ડીડની નોંધણી કરતાં  પહેલાં મોર્ગેજના લેખ સંબંધે સ્ટેમ્પ ડ્યુટીની ચકાસણી કરવા બાબત PDF
2023-07-17 ULC મંજુરી માટે મુલત્વી લેખોના નિકાલ અર્થે માર્ગદર્શન આપવા બાબત PDF
2023-07-14 ગુજરાત સ્લમ રીહેબીલીટેશન માટે જમીનના પ્રીમીયમની રકમ, બાંધકામ તથા ભાડાની
રકમ મળી કુલ રકમને અવેજ ગણી નોંધણી ફી લેવા બાબત
PDF
2023-07-11 તા.૧૫-૦૪-૨૦૨૩ પછી બીનખેતી થયેલી જમીનમાં નવી જંત્રી અનુસાર બજાર કિંમત ગણવા બાબત PDF
2023-06-08 દસ્તાવેજ ન નોંધવા બાબતે પોરબંદર PDF
2023-06-07 ગુજરાત પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ એક્ટ-૨૦૦૩ હેઠળ આરોપીઓની
 મિલકત ટાંચમાં લેવા બાબત
PDF
2023-06-06 SEBI ના પત્ર અન્વયે નિયમોનુસારની કાર્યવાહી કરવા સારુ. PDF
2023-06-05 SEBI ના પત્ર અન્વયે નિયમોનુસારની કાર્યવાહી કરવા સારુ-2 PDF
2023-06-05 SEBI ના પત્ર અન્વયે નિયમોનુસારની કાર્યવાહી કરવા સારુ-1 PDF
2023-06-03 એ.જી.ઓડિટ સંદર્ભે કાર્યવાહી કરવા બાબત PDF
2023-06-01 ફોર્મ નંબર-૧, ગણતરી પત્રક, દસ્તાવેજની નકલ તથા ખુલ્લા પ્લોટની માહિતી
 નાયબ કલેક્ટરશ્રીને નહી મોકલવા બાબત
PDF
2023-05-31 ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈ‍ન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ ઈન ફાઈના‍ન્સીયલ એસ્ટાબ્લીશમે‍ન્ટ એક્ટ-૨૦૦૩ હેઠળ આરોપીઓની મિલકત ટાંચમાં લેવા બાબત અમદાવાદ ખેડા આણંદ જિલ્લાની મિલકતો PDF
2023-05-18 તપાસણી ફોર્મ પ્રસિધ્ધ કરવા બાબત PDF
2023-05-06 નોંધણી ફી રીફંડ અંગેના કાર્યાલય આદેશમાં મુદ્દા ઉમેરવા બાબત PDF
2023-05-06 E.D. Ahmedabad ના પત્ર અન્વયે નિયમોનુસારની કાર્યવાહી કરવા સારુ. PDF
2023-04-28 દસ્તાવેજ નોંધણીની કામગીરી ફરજિયાત ઓપરેટર લોગિનમાંથી કરવા તથા પક્ષકારોના નામમાં સુધારો કરવા બાબત PDF
2023-04-28 Mr Kanaiyalal Baldevbhai Patel (PAN AEWPP1442H) ની સ્થાવર મિલકતના દસ્તાવેજો  ન નોંધવા બાબત PDF
2023-04-20 Encumbrance Certificate ભૌતિક સ્વરૂપેે આપવાની પ્રણાલી તા. ૦૧-૦૫-૨૦૨૩ થી બંધ કરવા બાબત PDF
2023-04-20 E.D. Delhi ના પત્ર અન્વયે નિયમોનુસારની કાર્યવાહી કરવા સારુ. PDF
2023-04-20 E.D. Ahmedabad ના પત્ર અન્વયે નિયમોનુસારની કાર્યવાહી કરવા સારુ-2 PDF
2023-04-20 E.D. Ahmedabad ના પત્ર અન્વયે નિયમોનુસારની કાર્યવાહી કરવા સારુ-1 PDF
2023-04-13 જંત્રી (એન્યુઅલ સ્ટેટમે‍ન્ટ ઓફ રેટસ) ના ભાવમાં ફેરફાર કરવા બાબત PDF
2023-04-06 સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાની ફ્રે‍ન્કીંગ પધ્ધતિ ચાલુ રાખવા બાબત PDF
2023-03-20 દસ્તાવેજ નોંધણી કામે ખોટા કૃત્ય બદલ ફોજદારી કાર્યવાહી હાથ ધરવા અંગે PDF
2023-03-14 iRCMS પોર્ટલ ઉપર કલમ-૩૧ હેઠળની ઓનલાઈન એપ્લીકેશન સ્વીકારવા બાબત PDF
2023-03-07 એ.જી. ઓડીટ સંદર્ભે કાર્યવાહી કરવા બાબત PDF
2023-02-27 નોંધણી ફી રીફંડ ગાઇડલાઇન PDF
2023-02-21 નોંધણી ફી રીફંડની સત્તાઓ આપવાના બાબત PDF
2023-02-21 Backup Internet Connectivity અમલવારી કરવા બાબત PDF
2023-02-13 ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા બાબત PDF
2023-02-11 જત્રી-૨૦૧૧ ના ભાવમાં વધારો કરવા અંગેના તા.૦૪-૦૨-૨૦૨૩ ના ઠરાવની અમલવારી
 કરવા બાબત જત્રી બે ગણા ભાવ મોકુફ રાખવા બાબત
PDF
2023-02-04 માસિક કામગીરી ડાયરી તપાસણી પત્રકમાં સુધારા બાબત PDF
2023-02-04 તા.૨૮-૦૬-૨૦૨૨ ના પરિપત્રના ચેકલીસ્ટના અનુ. નં. ૩૧ નું સ્પષ્ટીકરણ કરવા બાબત PDF
2023-02-04 જત્રી એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ २०१૧ ના ભાવમાં વધારો કરવા અંગે જત્રી ૨૦૨૩ PDF
2023-02-04 જત્રી ૨૦૨૩ અન્વયેનો પરિપત્ર PDF
2023-02-04 ગુણવત્તાસભર તપાસણી કરવા બાબત અંગેનો પરિપત્ર PDF
2023-01-25 અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓની વડી કચેરીની મુલાકાત બાબત PDF
2023-01-24 સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ તરફથી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરીયલ
 ટ્રસ્ટના લાભમાં કરવામાં આવતા બક્ષીસના લેખમાં નોંધણી ફી માફી આપવા બાબત
PDF
2023-01-19 સબ રજીસ્ટ્રાર કચેરીમાં અનઅધિકૃત વ્યક્તિને સરકારી કામ અર્થે ના રાખવા બાબત PDF
2023-01-19 PACL Ltd. કંપનીની સ્થાવર મિલકતના દસ્તાવેજો ન નોંધવા બાબત PDF
2023-01-16 બેંક તરફથી કરવામાં આવતાં ઇક્વીટેબલ મોર્ગેજ ડીપોઝીટ ઓફ ટાઇટલ ડીડના લેખની  વિગતો મોકલી આપવા બાબત PDF
2023-01-16 Registration Rules Amendment 2023 Gazette PDF
2023-01-12 E.D. Mumbai ના પત્ર અન્વયે PDF
2023-01-12 E.D. Jaipur ના પત્ર અન્વયે PDF
2023-01-10 ગુજરાત રજીસ્ટ્રેશન (સુધારા) નિયમો-૨૦૨૩ ના અમલ બાબતે PDF
2023-01-10 ગુજરાત રજીસ્ટ્રેશન (સુધારા) નિયમો ૨૦૨૩ ના અમલ બાબત PDF
2023-01-09 ગુજરાત રજીસ્ટ્રેશન (સુધારા) નિયમો 20૨૩ ના અમલ બાબતે પાવર આપનારનું
 સોગંદનામું આપવા બાબત
PDF
2023-01-06 Gujarat Registration Amendment Rules 2023 Declaration by the principal stating
that he she is alive
PDF
2023-01-05 ગરવી ૨.૦ પરિપત્ર PDF
2023-01-04 ફ્રે‍ન્કીંગ સ્ટેમ્પ બંધ કરવા બાબત PDF
       2022
2022-12-31 સને ૨૦૨૩ ના વર્ષ માટે ફ્રેન્કીંગ મશીનના લાયસન્સ રીન્યુ કરવા અંગેની સુચના આપવા
બાબત
PDF
2022-12-30 IORA પોર્ટલ મારફત ઈન્ડેક્સ-૨ની નકલ ઓનલાઈન મેળવવા બાબત PDF
2022-09-13 એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સ.ર.કચેરી સુરત તમામ દસ્તાવેજ ના નોંધવા બાબત PDF
2022-09-07 સ.ર.કચેરી કપડવંજ અશાંતધારા નોટીફિકેશન PDF
2022-09-06 મુલત્વી દસ્તાવેજો પરત્વે કાર્યવાહી કરવા બાબત PDF
2022-08-24 મદદનીશ નોંધણી સર નિરિક્ષક કોર્પોરેશનની કામગીરી PDF
2022-08-17 ભરૂચ જિલ્લા અશાંતધારા નોટીફિકેશન PDF
2022-08-06 એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સ.ર.કચેરી અકોટા દસ્તાવેજ ના નોંધવા બાબત PDF
2022-07-16 નવીન ફોર્મ નં. ૧ અમલી કરવા તથા ઈનપુટશીટ રદ કરવા બાબત PDF
2022-07-16 દસ્તાવેજ પર યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી તથા નોંધણી ફી વપરાયેલ ન હોવા છતાં પુરાવામાં
લેવા  બાબત
PDF
2022-06-28 દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા તથા મુલત્વી (Pending) દસ્તાવેજો બાબતે સુચનાઓ
 આપવા બાબત
PDF
2022-06-20 ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં જણાવેલી મિલ્કતનું સ્થળ નિરીક્ષણ કરવા બાબત PDF
2022-06-08 ટીપી માં કપાત બાબત PDF
2022-06-03 મુખત્યારનામા સંબંધિત પરિપત્રોને સંકલિત સ્વરૂપે આપવા બાબત PDF
2022-06-03 મુખત્યારનામા સંબંધિત પરિપત્રોને સંકલિત સ્વરૂપે આપવા બાબત અગાઉના
 પરિપત્રો સહિત
PDF
2022-05-27 SFT ફાઇલ કરવા બાબત PDF
2022-05-08 નગર રચના PDF
2022-05-06 લીઝ પેન્ડન્સીની નોંધણીની જાણ પ્રતિવાદીને કરવા બાબત PDF
2022-04-30 નોંધણી ફી રીફંડની કાર્યવાહી સબ રજીસ્ટ્રારે કરવા બાબત PDF
2022-04-12 અશાંતધારા વિસ્તારમાં INCLUDED મિલકતના દસ્તાવેજોની નોંધણી વખતે એકવાર
 આપેલી સુચનાઓનો અમલ
PDF
2022-04-06 સીધી ભરતીથી નિમણૂંક પામેલ વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓની મેડીકલ રજાઓ મંજુર
 કરવાની સત્તા નોંધણી સર નિરીક્ષકશ્રીને આપવા બાબત
PDF
2022-04-05 કેનેરા બેન્ક વિરુધ્ધ ગુજરાત સરકાર જજમે‍ન્ટનો અમલ કરવા બાબત PDF
2022-01-11 ઇ-સ્ટેમ્પીંગ સર્ટિફિકેટના ઉપયોગ બાબત PDF
2021
2021-12-30 સ્ટેમ્પ એક્ટની કલમ ૧૮ ની સત્તા સબ રજીસ્ટ્રારને આપવા બાબત PDF
2021-12-24 બિન અદાલતી સ્ટેમ્પ રીફંડની સત્તા આપવા બાબત PDF
2021-12-24 દસ્તાવેજની પ્રમાણિત નકલ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા બાબત PDF
2021-12-24 Sub Registrar to be the collector for the purpose of section 18 of stamp act 1958 PDF
2022-01-11 ઇ-સ્ટેમ્પીંગ સર્ટિફિકેટના ઉપયોગ બાબત PDF
2021-12-30 સ્ટેમ્પ એક્ટની કલમ ૧૮ ની સત્તા સબ રજીસ્ટ્રારને આપવા બાબત PDF
2021-12-24 બિન અદાલતી સ્ટેમ્પ રીફંડની સત્તા આપવા બાબત PDF
2021-12-24 દસ્તાવેજની પ્રમાણિત નકલ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા બાબત PDF
2021-12-24 Sub Registrar to be the collector for the purpose of section 18 of stamp act 1958 PDF
2021-12-04 અ-પત્રક તથા સી.ટી.એસ. પત્રકો મોકલવાનું બંધ કરવા બાબત PDF
2021-11-15 પાવર ઓફ એટર્નીની ખાતરી કરવા બાબત PDF
2021-11-15 ખેતીની જમીનની મિલકત અંગે મ્યુટેશન આપવા બાબત PDF
2021-10-22 કલમ ૩૩ ના દસ્તાવેજોને સીધે સીધા જ નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટીને મોકલવા
 બાબત
PDF
2021-10-07 ઈ-ધરા ખાતે LRC બંધ કરવા બાબત PDF
2021-09-08 મહેકમ પરની ખાલી જગ્યા પર બદલી કરી ચાર્જ આપવા બાબત PDF
2021-08-10 ઈ-ચલણ સ્ટેમ્પ ડ્યુટી રીફંડ ગાઇડલાઇન SOP તથા સોગંદનામાનો નમુનો PDF
2021-07-22 સ્ટેમ્પમાં છેકછાક કરી સુધારા વધારા કરવા બાબત PDF
2021-07-16 જ્યુડિશિયલ કોર્ટ ફી ઓનલાઇન ઈ-પેમેંટ (ઈ-કોર્ટ ફી) થી વસુલ કરવા બાબત PDF
2021-07-13 શેર સર્ટી પર સ્ટેમ્પ ડ્યુટી બાબત PDF
2021-07-03 નોંધણી નિરીક્ષકની જગ્યા ખાલી હોય તો નોંધણી નિરીક્ષકશ્રી (વહટ) ને એપલેટ
 અધિકારી તરીકે નિમવા બાબત
PDF
2021-07-01 રેરા એકટ 2016 નો અમલ બાબત PDF
2021-06-10 આધાર કાર્ડ ન હોય ત્યારે બીજા પુરાવા લેવા બાબત PDF
2021-02-24 નોંધણી ફી રીફંડના કેસોમાં નોંધણી નિરીક્ષકે ચકાસણી કરવા બાબત PDF
2021-01-08 ટાઈટલની ખામીવાળા દસ્તાવેજની નોંધણી ના કરવા બાબત PDF

No comments:

Post a Comment

Featured post

હરિયાણા RERA દ્વારા Ocean Seven Buildtech સામે કાર્યવાહી: ઘરખરીદારોને મુલતવી પઝેશન માટે વ્યાજ ચૂકવવા આદેશ

 હરિયાણા RERA દ્વારા Ocean Seven Buildtech સામે કાર્યવાહી: ઘરખરીદારોને મુલતવી પઝેશન માટે વ્યાજ ચૂકવવા આદેશ. હરિયાણા RERA દ્વારા Ocean Seven ...