city survey circular - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

city survey circular

૧. રી- સરવે મેન્યુઅલ ૨૦૧૨ ડાઉનલોડ 
Date Details
02 Mar 2023

રી સર્વે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારવા માટે વાંધા અરજી રજુ કરવાની સમય મર્યાદામાં વધારો કરવા બાબત.
પરિપત્ર ક્રમાંક: સીટીએસ / ૧૧૨૦૧૬ / ૬૦૪ / હ 
[Gujarati] [516 kb]                             

12 Jan 2022

રી સર્વે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતીક્ષતિઓ સુધારવા માટે વાંધા અરજી રજુ કરવાની સમય મર્યાદામાં વધારો કરવા બાબત.
પરિપત્ર ક્રમાંક: સીટીએસ / ૧૧૨૦૧૬ / ૬૦૪ / હ
[Gujarati] [2,265 kb]

30 Sep 2021

રી સર્વે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતીક્ષતિઓ સુધારવા માટે વાંધા અરજી રજુ કરવાની સમય મર્યાદામાં વધારો કરવા બાબત.
પરિપત્ર ક્રમાંક: સીટીએસ / ૧૧૨૦૧૬ / ૬૦૪ / હ
[Gujarati] [1,285 kb]

31 Dec 2018

રી સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારવા બાબત
પરિપત્ર ક્રમાંક : સીટીએસ/૧૧૨૦૧૬/૬૦૪/હ
[Gujarati] [1,524 kb]

26 Dec 2018

ખેતીની જમીનના રી-સરવેમાં પ્રમોલગેશન પછી નવા સરવેનંબરના હિસ્સા થતાં નવા ડીજીટલ નંબર આપવાની કાર્ય પધ્ધતિ બાબત..
પરિપત્ર ક્રમાંક : સીટીએસ/૧૩૨૦૧૮/૧૪૩૬/હ
[Gujarati] [1,614 kb]

10 Oct 2016

ગ્રાઉન્ડ કંટ્રોલ નેટવર્ક(GCN)ની કામગીરી બાબત
પરિપત્ર ક્રમાંક : પરચ/૧૨૨૦૧૬/૩૪૪૫/હ. 
[Gujarati] [1,853 kb]

22 Sep 2016

રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારવા અંગેની ખાસ ઝુંબેશ બાબત.
ક્રમાંક : એલઆર ૧૩૬૨/રી-સરવે/૨૦૧૬-૧૭
[Gujarati] [216 kb]

17 Sep 2016

રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારવા બાબત ખાસ ઝુંબેશ તા.૧૯-૦૯-૧૬ થી ૩૦-૦૯-૧૬.
ક્રમાંક : સીટીએસ/૨૦૧૬/૪૦૪૯/હ
[Gujarati] [313 kb]

14 Mar 2016

રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારવા બાબત.
પરિપત્ર ક્રમાંક : સીટીએસ/૧૧૨૦૧૬/૬૦૪/હ
[Gujarati] [646 kb]

14 Mar 2016

રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારવા બાબત
પરિપત્ર ક્રમાંક : સીટીએસ/૧૧૨૦૧૬/૬૦૪/હ 
[Gujarati] [1,232 kb]

29 Jan 2016

ગુજરાત મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ હેઠળના ગુજરાત મહેસૂલી નિયમો-૧૯૭૨ ના નિયમ ૧૦૫ હેથ્લની સતાઓ અન્વયે રે-સર્વે થયેલ રેકર્ડનું પ્રમોલગેશન કરવા ફેબ્રુઆરી-૨૦૧૬ દરમ્યાન ખાસ ઝુંબેશ હાથ ધરવા બાબત.
ક્રમાંક : સીટીએસ/૧૨/૨૦૧૬/૨૫૬/હ
[Gujarati] [162 kb]

25 Jun 2015

રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારવા અંગેની પધ્ધતિ બાબત.
ક્રમાંક : એલઆર ૧૩૬૨/રી-સરવે/૨૦૧૫-૧૬ડાઉનલોડ ફાઈલ
[Gujarati] [231 kb]

12 Jun 2015

રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન નોધ તાત્કાલિક પાડી, અમલ થવા બાબત.
ક્રમાંક : એલઆર ૧૩૬૨/NLRMP/૨૦૧૫-૧૬
[Gujarati] [126 kb]

03 Jun 2015

રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન કામગીરી બાબત.
ક્રમાંક : એલઆર/રી-સરવે/૨૦૧૫-૧૬
[Gujarati] [224 kb]

13 Mar 2015

સરવે નંબર પૈકીના ખેડવા લાયક પોત ખરાબાની જમીનો લાયક જમીનમાં લઇ જવા બાબત.
ક્રમાંક : એલઆર ૧૩૬૨/રી-સરવે/પોખ/૨૦૧૪-૧૫
[Gujarati] [135 kb]

18 Feb 2015

રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારવા માટે દરેક ગામે વાંધા રજીસ્ટર નિભાવવા બાબત.
ક્રમાંક : એલઆર ૧૩૬૨/રી-સરવે/૨૦૧૪-૧૫
[Gujarati] [122 kb]

03 Dec 2014

રી સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારવા બાબત.
ક્રમાંક : એલઆર ૧૩૬૨/રી-સરવે/૨૦૧૪-૧૫
[Gujarati] [198 kb]

03 Dec 2014

રી-સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારવા બાબત
પરિપત્ર ક્રમાંક : એલ.આર.૧૩૬૨/રી સરવે/૨૦૧૪-૧૫ 
[Gujarati] [876 kb]

26 Sep 2014

રી સરવે કામગીરીમાં જમીનના ખાતાઓના ક્રમાંકમાં આવતા ગેપ દુર કરવા બાબત.
ક્રમાંક : એલ.આર.૪/NLRMP/૨૦૧૪-૧૫
[Gujarati] [433 kb]

21 Aug 2014

એન.એલ.આર.એમ.પી. યોજના હેઠળ ચાલતી સરવે કામગીરીના અમલીકરણ અને સંકલન માટે રી સરવે ટીમ દીઠ સરવેયર ફાળવવા બાબત.
ક્રમાંક : એલ.આર.૧૩૬૨/રી સરવે/૨૦૧૪-૧૫
[Gujarati] [395 kb]

21 Aug 2014

રી સરવે કામગીરીના દરેક સરવે નંબર પ્રમાણે ફોટોગ્રાફી કરવા બાબત.
ક્રમાંક : એલ.આર.૪/NLRMP/૨૦૧૪-૧૫
[Gujarati] [399 kb]

04 Jul 2014

ડી.આઈ.એલ.આર. કચેરી ને મળતા માપણી કેસોના નિકાલ લાયસન્સી સરવેયર મારફતે કરાવવા બાબત.
ક્રમાંક : એલ.આર-૧/પરિપત્ર/માપણી અને રી સરવે/૨૦૧૪-૧૫
[Gujarati] [491 kb]

22 Apr 2014

રી સરવે કામગીરી અન્વયે લેન્ડ પાર્સલ મેપની વહેચણી બાબત.
ક્રમાંક : એલ.આર.૪/NLRMP/૨૦૧૪-૧૫
[Gujarati] [507 kb]

27 Mar 2014

રી સરવે કામગીરી અન્વયે ઉભા કરાતા ગ્રાઉન્ડ કંટ્રોલ નેટવર્કની જાળવણી બાબત.
ક્રમાંક : એલ.આર.૧૩૬૨/રી સરવે/૨૦૧૩-૧૪/૧૦
[Gujarati] [503 kb]

27 Mar 2014

રી સરવે કામગીરી અન્વયે ઉભા કરાતા ગ્રાઉન્ડ કંટ્રોલ નેટવર્કની જાળવણી બાબત.
ક્રમાંક : એલ.આર.૧૩૬૨/રી સરવે/૨૦૧૩-૧૪/૧૦
[Gujarati] [642 kb]

06 Mar 2014

રી સરવે કામગીરી અંગે યોજાતી ગ્રામસભામાં સીટી સરવે સુપ્રિન્ટેન્ડેન્ટ અને અન્ય અધિકારીઓને હાજરી આપવા બાબત.
ક્રમાંક : એલ.આર.૪/NLRMP/૨૦૧૩-૧૪
[Gujarati] [394 kb]

06 Mar 2014

રી સરવે કામગીરીના પ્રચાર-પ્રસાર બાબતે.
ક્રમાંક : એલ.આર.૪/NLRMP/૨૦૧૩-૧૪
[Gujarati] [398 kb]

04 Mar 2014

રી સરવે કામગીરી અન્વયે માપણી સામે મળતા ખાતેદારોના વાંધાનો જવાબ કરવા બાબત.
ક્રમાંક : એલ.આર.૪/NLRMP/૨૦૧૩-૧૪
[Gujarati] [420 kb]

27 Jan 2014

એન.એલ.આર.એમ.પી. યોજના હેઠળ ચાલતી સરવે દરમ્યાન ખાતેદારો તરફથી માપણી કરાવવાની અરજી સમયે કરવાની થતી કાર્યવાહી.
ક્રમાંક : એલ.આર.૧૩૬૨/રી સરવે/૨૦૧૩-૧૪/૨૧
[Gujarati] [536 kb]

27 Jan 2014

એન.એલ.આર.એમ.પી. યોજના હેઠળ ચાલતી સરવે કામગીરીના અમલીકરણ અને સંકલન માટે સરવે એજન્સી સાથે સરવેયર ફાળવવા બાબત.
ક્રમાંક : એલ.આર.૧૩૬૨/રી સરવે/૨૦૧૩-૧૪/૨૯
[Gujarati] [705 kb]

27 Jan 2014

એન.એલ.આર.એમ.પી. યોજના હેઠળની નવી સરવે પછી તૈયાર થયેલ મહેસુલી રેકર્ડને પ્રમોલગેશન કરવા અંગે તથા અન્ય સંલગ્ન બાબતો અંગેની સુચનાઓ.
ક્રમાંક : એલ.આર.૧૩૬૨/રી સરવે/૨૦૧૩-૧૪/૨૭
[Gujarati] [2,787 kb]

27 Jan 2014

એન.એલ.આર.એમ.પી. યોજના હેઠળ ચાલતી સરવે કામગીરી અંગે એન.આઈ.સી. દ્વારા વિકસાવેલ સોફ્ટવેર લગત પ્રશ્નો બાબતે સમિતિની રચના.
ક્રમાંક : એલ.આર.૧૩૬૨/રી સરવે/૨૦૧૩-૧૪/૨૯
[Gujarati] [430 kb]

27 Jan 2014

રી સરવે કામગીરી માટે જિલ્લા કક્ષાની હેલ્પલાઈન શરુ કરવા બાબત.
ક્રમાંક : એલ.આર.૧૩૬૨/રી સરવે/૨૦૧૩-૧૪/૨૮
[Gujarati] [690 kb]

27 Jan 2014

એન.એલ.આર.એમ.પી.એન.એલ.આર.એમ.પી. યોજના હેઠળની નવી સર્વે પછી તૈયાર થયેલ મહેસુલી રેકર્ડને પ્રમોલગેશન કરવા અંગે તથા અન્ય સંલગ્ન બાબતો અંગેની સુચનાઓ
પરિપત્ર ક્રમાંક : એલ.આર.૧૩૬૨/રી સરવે/૨૦૧૩-૧૪/૨૭ 
[Gujarati] [4,292 kb]

27 Jan 2014

ડી.આઇ.એલ.આર. કચેરીને મળતા માપણી કેસોના નિકાલ લાયસન્સી સરવેયર મારફતે કરાવવા બાબત
પરિપત્ર ક્રમાંક : એલ.આર.૧/પરિપત્ર/માપણી અને રી સરવે /૨૦૧૪-૧૫ 
[Gujarati] [659 kb]

14 Oct 2013

ગ્રાઉન્ડ કંટ્રોલ નેટવર્ક (GCN) ની કામગીરી બાબતે.
ક્રમાંક : એલ.આર.૧૩૬૨/રી સરવે/૨૦૧૩-૧૪/૧૦
[Gujarati] [682 kb]

09 Oct 2013

રી-સરવે કામગીરીના ડેટા તૈયાર કરવા બાબત.
ક્રમાંક : એલ.આર-૬/૧૩૬૨/રી સરવે/૨૦૧૩-૧૪
[Gujarati] [217 kb]

09 Oct 2013

જિલ્લા, તાલુકા અને ગામ નકશાના કાગળ બાબતે.
ક્રમાંક : એલ.આર-૬/૧૩૬૨/પરિપત્ર/ન.કાગળ/૨૦૧૩-૧૪
[Gujarati] [177 kb]

09 Oct 2013

પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બાબત.
ક્રમાંક : એલ.આર-૬/૧૩૬૨/પરિપત્ર/પા.પો.પ્રે./૨૦૧૩-૧૪
[Gujarati] [233 kb]

09 Oct 2013

રી સરવે કામગીરી હેઠળ જે તે સરવે એજન્સીના સ્ટાફની વિગતો પુરી પાડવા બાબત.
ક્રમાંક : એલ.આર-૬/૧૩૬૨/પરિપત્ર/એ.સ્ટાફ/૨૦૧૩
[Gujarati] [242 kb]

09 Oct 2013

રી સરવે કામગીરીની ગ્રામસભાનું વિડીયો રેકોર્ડીંગ કરવા બાબત.
ક્રમાંક : એલ.આર-૬/૧૩૬૨/પરિપત્ર/વિ./૨૦૧૩
[Gujarati] [420 kb]

09 Oct 2013

રી સરવે પછી તૈયાર થયેલ મહેસુલી રેકર્ડનું આંશિક પ્રમોલગેશન કરવા બાબત.
ક્રમાંક : એલ.આર.૧૩૬૨/રી સરવે/૨૦૧૩-૧૪/૭
[Gujarati] [1,176 kb]

09 Oct 2013

પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન બાબત
પરિપત્ર ક્રમાંક : એલ.આર.૬/૧૩૬૨/પરિપત્ર/પા.પો.પ્ર./૨૦૧૩-૧૪ 
[Gujarati] [328 kb]

09 Oct 2013

રી-સરવે કામગીરી હેઠળ જે તે એજન્સીના સ્ટાફની વિગતો પુરી પાડવા
પરિપત્ર ક્રમાંક : એલ.આર.૬/૧૩૬૨/પરિપત્ર/એ.સ્ટાફ/૨૦૧૩ 
[Gujarati] [357 kb]

09 Oct 2013

રી-સરવે કામગીરીની ગ્રામ સભાનુ વિડીયો રેકોર્ડીગ કરવા બાબત
પરિપત્ર ક્રમાંક : એલ.આર.૬/૧૩૬૨/પરિપત્ર/એ.સ્ટાફ/૨૦૧૩ 
[Gujarati] [586 kb]

09 Oct 2013

રી-સરવે પછી તૈયાર થયેલ મહેસુલી રેકર્ડનું આશિંક પ્રમોલગેશન કરવા બાબત
પરિપત્ર ક્રમાંક : એલ.આર.૧૩૬૨/રી સરવે/૨૦૧૩-૧૪/૭ 
[Gujarati] [1,685 kb]

31 May 2013

રી-સરવે પ્રોજેક્ટ-સરવે એજન્સી દ્વારા થતી માપણીની ચકાસણી બાબત.
ક્રમાંક : એલ.આર.૩૬૨/રી સરવે/૨૦૧૩-૧૪/૩
[Gujarati] [673 kb]

27 May 2013

રી-સરવે પ્રોજેક્ટ-સરવે એજન્સી દ્વારા થતી માપણીની ચકાસણી બાબત.
ઠરાવ ક્રમાંક : એલ.આર/૧૩૬૨/ચકાસણી/૨૦૧૩-૧૪
[Gujarati] [419 kb]

22 May 2013

રી-સરવે કામગીરી અન્વયે નોડલ ઓફીસર તરીકે ફરજ બજાવવા બાબત.
ઠરાવ ક્રમાંક : એલ.આર/૧૩૬૨/ડીઈલેરે/૨૦૧૩-૧૪
[Gujarati] [273 kb]

01 Dec 2011

એન.એલ.આર.એમ.પી. હેઠળના રી સરવેની કામગીરી વખતે સરકારી/ગૌચરની જમીનોની માપણી કરાવવા બાબત.
ઠરાવ ક્રમાંક : પરચ-૧૧૨૦૧૦-૨૯૯૦-પા.ફા./હ
[Gujarati] [461 kb]

29 Jul 2011

એન.એલ.આર.એમ.પી. યોજના હેઠળ રી સર્વે કરવા માટે રાજ્ય સમિતિથી ગ્રામ્ય કક્ષા સુધીની સમિતિની રચના કરવા બાબત.
ઠરાવ ક્રમાંક : પરચ-૧૧૨૦૧૦-૨૯૯૦-હ
[Gujarati] [523 kb]

No comments:

Post a Comment

Featured post

હરિયાણા RERA દ્વારા Ocean Seven Buildtech સામે કાર્યવાહી: ઘરખરીદારોને મુલતવી પઝેશન માટે વ્યાજ ચૂકવવા આદેશ

 હરિયાણા RERA દ્વારા Ocean Seven Buildtech સામે કાર્યવાહી: ઘરખરીદારોને મુલતવી પઝેશન માટે વ્યાજ ચૂકવવા આદેશ. હરિયાણા RERA દ્વારા Ocean Seven ...