હવેથી જંત્રીના 10 ટકા વસૂલ કરીને જમીન બિન ખેતી કરાવી શકાશે, રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

11.19.2024

હવેથી જંત્રીના 10 ટકા વસૂલ કરીને જમીન બિન ખેતી કરાવી શકાશે, રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

 સબ રજીસ્ટ્રાર કચેરીને  તથા અન્ય જમીન ને લગતા ન્યુઝ,માહિતી અને અપડેટ્સ માટે વોટ્સએપ ચેનલને સબ્સ્ક્રાઈબ કરવા માટે અહી ક્લિક કરો

હાલ, પ્રીમિયમ વસૂલાત પાત્ર બિનખેતીના નિર્ણય વખતે પ્રીમિયમ વસૂલાત રહી ગઈ હોય તો જંત્રીના 30 ટકા પ્રમાણે વસૂલાત કરાય છે 

For notifications click here 

હેઠળ બિનખેતી થયેલી જમીનમાં હેતુફેરના કિસ્સામાં કલેક્ટરની પૂર્વ મંજૂરી તથા આ અંગે પરવાનગી આપવા બાબતે આ કાયદાની કલમ-65ની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવાની થાય છે.

અરજી મળ્યા બાદ કલેક્ટર વસૂલાતપાત્ર રકમ વસૂલે છે

હાલ જમીન મહેસૂલ કાયદાની કલમ-65 હેઠળ ખેતીની જમીનમાં બિનખેતી વિષયક ઉપયોગ માટે પણ કલેક્ટરની પૂર્વ પરવાનગીની જોગવાઈ હોવાથી કોઈપણ અરજદાર તરફથી અરજી મળ્યા બાદ કલેક્ટર સરકાર પક્ષે વસૂલવાપાત્ર રકમ વસૂલ લઇ પરવાનગી આપવામાં આવે છે.

મહેસૂલી નિયમો, કાયદાઓમાં વિવિધ હેતુફેરની જોગવાઈ છે

ગુજરાત જમીન મહેસૂલ નિયમો-1972ના નિયમ-80 હેઠળ જમીન મહેસૂલ અધિનિયમ-1879ની કલમ-48 મુજબના જમીનના જુદા-જુદા હેતુ માટે આકારણીમાં ફેરફારની જોગવાઈ છે.

ક્યા મુદ્દે રજૂઆત થઈ?

ભૂતકાળમાં પ્રીમિયમ વસૂલવાપાત્ર હોવા છતાં પણ જે તે કારણોસર તેની વસૂલાત કરવામાં આવી ન હોય તેવી બિનખેતી થયેલી જમીનમાં રિવાઇઝ બિનખેતી પરવાનગી વખતે હાલના અરજદાર-કબજેદાર પાસેથી પ્રીમિયમની રકમ વસૂલવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. જેના સંદર્ભે રાજ્ય સરકાર સમક્ષ સંખ્યાબંધ રજૂઆતો થઈ હતી.

No comments:

Post a Comment

Featured post

વ્યક્તિગત લાભનો પુરાવો નહિ હોવાથી મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ભૂતપૂર્વ જીલ્લા રજીસ્ટ્રારને ભ્રષ્ટાચાર કેસમાંથી મુક્તિ આપી.

 વ્યક્તિગત લાભનો પુરાવો નહિ હોવાથી મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ભૂતપૂર્વ જીલ્લા રજીસ્ટ્રારને ભ્રષ્ટાચાર કેસમાંથી મુક્તિ આપી. મદ્રાસ હાઇકોર્ટના ન્ય...