iORA APPLICATION. મેહસુલ વિભાગ અગત્ય ની લિંક - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

11.19.2021

iORA APPLICATION. મેહસુલ વિભાગ અગત્ય ની લિંક


DOWNLOADS
CIRCULARS AND OTHER DETAIL
  • શુધ્ધબુધ્ધિ – પૂર્વકના વેચાણના કિસ્સામાં ખેતીથી ખેતી તથા બિનખેતીના હેતુ માટે જમીન જુની શરતમાં ફેરવવા પ્રિમિયમ વસુલ લઇ શરતફેરની મંજૂરી આપવાની કાર્યપધ્ધતિ ઓનલાઇન કરવા બાબતનો, પરીપત્ર ક્રમાંક: ગણત/3016/2135/ઝ (પાર્ટ-1) તા.06/01/2021 
  • ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની ઓનલાઇન અરજીઓની કાર્યપધ્ધતિમાં જરૂરી સુધારા કરવા બાબતનો, પરીપત્ર ક્રમાંક: ગણત/102020/42/ઝ તા.06/01/2021 
  • અનુક્રમણિકા નંબર-2 (Index-2) ઓનલાઇન મળવા બાબતનો, પરીપત્ર ક્રમાંક: એસટીપી/1219/4361/હ1 તા.20/03/2020 
  • બોજા પ્રમાણપત્ર (Encumbrance Certificate) ઓનલાઇન મળવા બાબતનો, પરીપત્ર ક્રમાંક: આરજીએન/122020/1017/હ1 તા.05/08/2020 
  • હાલ ખેતીની જમીન ધારણ કરનાર અંગે ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની કાર્યપધ્ધતિ ઓનલાઇન કરવા બાબતનો, પરીપત્ર ક્રમાંક: ગણત/102020/42/ઝ તા.31/07/2020 
  • જમીનની માપણી કરવા માટેની અરજી iORA પોર્ટલ પરથી, સ્વીકારવા તથા જમીન દફતર કચેરીની માપણીની કામગીરી iMojni થી ઓનલાઇન કરવા બાબતનો, પરીપત્ર ક્રમાંક: સીટીએસ/132019/1519/હ તા.07/08/2020 
  • પ્રોપર્ટી કાર્ડમાં વારસાઇ નોંધ માટે ઓનલાઇન અરજી કરવા બાબતનો, પરીપત્ર ક્રમાંક: સીટીએસ/132019/1538/હ તા.25/11/2019 
  • જમીન અંગેની વિવિધ પરવાનગીઓ મેળવવા માટેની ઓનલાઇન કાર્યપધ્ધતિમાં પ્રોવિઝનલ મંજૂરી, ખેડૂત ખાતેદાર ખરાઇ તથા બોજા સાથે બિનખેતી પરવાનગી અંગે જરૂરી સુધારા કરવા બાબતનો, પરીપત્ર ક્રમાંક: બખપ/102019/1898/ક તા.08/11/2019 
  • નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તાપ્રકાર હેઠળની નવી શરતની જમીનને બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા માટે પ્રિમિયમ વસુલવાની પરવાનગી સાથે બિનખેતીની પરવાનગી મેળવવા "બિનખેતી પ્રિમિયમ સાથે બિનખેતી" ની કાર્યપધ્ધતિ ઓનલાઇન કરવા બાબતનો, પરીપત્ર ક્રમાંક: નશજ/102006/571/જ(પાર્ટ-2) તા.08/11/2019 
  • ડેટા એન્ટ્રી, સ્ક્રિપ્ટ એન્ટ્રી વખતે કે સ્ટ્રક્ચર એન્ટ્રીની ભૂલ રહી હોય તેવા કિસ્સામાં મામલતદારશ્રીએ સુધારા હુકમ કરી હુકમી નોંધ દાખલ કરી ભૂલો સુધારવાની કાર્યપધ્ધતિ ઓનલાઇન કરવા બાબતનો, પરીપત્ર ક્રમાંક: સીએમપી/102019/152/હ.2 તા.21/09/2019 
  • ગામ નમુના નં.૬ માં ઇ-ધરા કેન્દ્ર ખાતે વારસાઇ ફેરફાર નોંધ ની ઓનલાઇન અરજી કરવા બાબતનો, પરીપત્ર ક્રમાંક: હકપ/102019/1203/જ તા.07/03/2019
  • નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તાપ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા માટે પ્રિમિયમ વસુલવાની પરવાનગી મેળવવાની કાર્યપધ્ધતિ ઓનલાઇન કરવા બાબતનો, પરીપત્ર ક્રમાંક: નશજ/102006/571/જ(પાર્ટ-2) તા.07/03/2019

  •                                   E-JAMIN   
  • IF YOU HAVE LIKED THE POST LIKE AND SHARE II

1 comment:

Featured post

હીરાભાઈ રાઠોડની RTI પરથી રાજ્યવ્યાપી ભલામણ — ફાળવેલી જમીનનો રેકોર્ડ હવે ઑનલાઇન મૂકાશે : માહિતી આયોગ”

 હીરાભાઈ રાઠોડની RTI પરથી રાજ્યવ્યાપી ભલામણ — ફાળવેલી જમીનનો રેકોર્ડ હવે ઑનલાઇન મૂકાશે : માહિતી આયોગ” સરકારે ફાળવેલી જમીનનો રેકોર્ડ ઑનલાઇન મ...